૨૧ વાર બોલી દો આ શબ્દ, પૈસા પાણીની જેમ વરસશે.
મિત્રો, સવારે વાસી મોઢે ઉઠતાની સાથે તરત જ ૨૧ વાર આ શબ્દ બોલવાથી ઘરમાં પાણીની જેમ પૈસા વરશે છે. સવારના સમયને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. સવારે આપણે જેવી વસ્તુઓ જોઈએ છીએ તેની અસર આપણને દિવસભર રહે છે. સકારાત્મક ચીજવસ્તુઓની અસર દિવસભર આપણને સકારાત્મક અનુભવો કરાવે છે. વાસી મોઢે એટલે કે ઊંઘમાંથી ઊઠીને તરત જ બ્રહ્મમુહૂર્તમાં […]
Continue Reading