શાસ્ત્રોમાં કહ્યું છે, મંગળસૂત્રને આ રીતે કદી ન પહેરતા, દરેક પતિવ્રતા સ્ત્રી અવશ્ય જાણજો.
મિત્રો, મંગળસૂત્ર મોતીઓથી પીરોવેલો એ કાળો દોરો છે જે દેખાવાથી તો સાધારણ જ લાગે છે પરંતુ કોઈપણ પત્ની માટે તેનું મહત્વ જીવનમાં સૌથી વધારે હોય છે. એટલા માટે જ હિન્દુ ધર્મમાં વિવાહ સંસ્કારમાં તેને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. મંગળસૂત્ર વગર લગ્ન સંપન્ન થયેલા નથી માનવામાં આવતા. મંગલસૂત્રના મહત્વનો ઉલ્લેખ ગુરુ શંકરાચાર્યની પ્રસિદ્ધ પુસ્તક […]
Continue Reading