ઘરમાં રોજ ધૂપ કરો અને થતા ફાયદા પોતે જ મહેસુસ કરો. જાણો તેના ફાયદા વિશે.

જે ઘરમાં રોજ ધૂપ થતો હોય છે તે ઘરમાં કોઈ દિવસ ધનની ખોટ થતી નથી. એની પાછળનું કારણ એમ છે કે ધૂપ કરવાથી ઘર શુદ્ધ થાય છે અને માતા લક્ષ્મીજી બિરાજમાન થાય છે. એમ કહેવાય છે કેજે ઘરમાં ધૂપ થાય છે તે ભક્તોની પ્રાર્થના સીધી જ ભગવાનને પહોંચે છે. હિન્દુ શાસ્ત્રમાં પૂજા-પાઠનું ઘણું મહત્વ છે. […]

Continue Reading

જો તમે આ ઉપાયો અપનાવશો તો વેપાર અને નોકરીમાં ખુલી જશે પ્રગતિનો માર્ગ.

કેટલીકવાર સફળતા સતત પ્રયત્નો પછી પણ આપણાથી દૂર રહે છે. તેનું મુખ્ય કારણ સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અવરોધ પણ હોઈ શકે છે. સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. રોજિંદા જીવનમાં આ ઉપાયો અપનાવવાથી કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને જીવનમાં ખુશીઓ મેળવી શકાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે. તમારા ઘર અથવા […]

Continue Reading

મૃતક વ્યક્તિના ઘરેણાનું શું કરવું જોઈએ, શાસ્ત્રોમાં બતાવ્યો છે આ માર્ગ.

મિત્રો, શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય ત્યારે તેની સાથે જોડાયેલી કોઇ પણ વસ્તુ નહીં નષ્ટ કરી દેવી જોઈએ કે પછી દાન કરી દેવી જોઈએ. પરંતુ કેટલીક કીમતી વસ્તુઓ એવી પણ હોય છે જેને દાન કે નષ્ટ કરવામાં કોઈ પણ મનુષ્ય સંકોચ કરે છે. ખાસ કરીને સોના-ચાંદીના ઘરેણા. જો કોઈ […]

Continue Reading

અચાનક જ નથી આવતું હાર્ટ અટેક, મહિનાઓ પહેલા દેખાય છે આવા લક્ષણો.

મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે ફલાણા ભાઈને અચાનક જ હાર્ટ અટેક આવ્યું, પરંતુ હાર્ટ અટેક કદી પણ અચાનક આવતું નથી એના ઘણા અઠવાડિયા કે મહિનાઓ પહેલા તે ઘણા સંકેતો શરીરને આપે છે કે શરીરમાં બધું જ ઠીક નથી. તો ફક્ત આપણે તેને ધ્યાન આપવાની જરૂર છે પરંતુ જાણકારીના અભાવે આપણે શરીરના આ સંકેતોને […]

Continue Reading

ચોખા અને ઘીનો આ સરળ ઉપાય અજમાવો, મહાલક્ષ્મી કરશે ધનનો વરસાદ

દેવી લક્ષ્મીની આરાધના કરનારા ભક્તો માટે દુનિયામાં કશું જ અપ્રાપ્ય નથી. આવા ભક્તોના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. અને પરિવારના તમામ સભ્યો પોતાનું જીવન સુખી અને તણાવમુક્ત રીતે જીવી શકે,તેઓ સુખ-સમૃદ્ધિ માટે તેમના પ્રમુખ દેવતાની પ્રાર્થના પણ કરે છે.પરંતુ આ બધું કરવા છતાં પણ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિ મુસીબતોથી […]

Continue Reading

રુદ્રાક્ષ ભગવાન શિવનું આભૂષણ છે. શિવપુરાણ અનુસાર જાણો કઈ તકલીફ માટે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ

  ભગવાન શિવ તેને આભૂષણ તરીકે ધારણ કરે છે. રુદ્રાક્ષ વિના મહાદેવનો શૃંગાર અધૂરો માનવામાં આવે છે. શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતામાં 14 પ્રકારના રુદ્રાક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી 2022 ના અવસર પર, અમે તમને રુદ્રાક્ષના પ્રકારો અને તેનાથી સંબંધિત વિશેષ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ. 1. એકમુખી રુદ્રાક્ષ જ્યાં એક મુખી રુદ્રાક્ષની પૂજા કરવામાં […]

Continue Reading

શ્રીરામ ભક્ત હનુમાનજીનો આ મંત્ર રાત્રે સૂતા પહેલાં 1 વાર બોલો, જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે.

મિત્રો, રામ ભક્ત હનુમાન દાદાની શક્તિથી આ સમગ્ર બ્રહ્માંડ પરિચિત છે. હનુમાન દાદાના હૃદયમાં શ્રીરામ વસેલા છે. હનુમાન દાદાના ભક્ત ને પણ જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતિ કે સમસ્યા માં હનુમાન દાદા તેમના ભક્તોને અવશ્ય ઉગારે છે એટલે જ હનુમાન દાદાનું નામ સંકટમોચન પણ કહેવાય છે. હનુમાનદાદાની સાચા મનથી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી અને તેમનું નામ […]

Continue Reading

હળદરના આ ઉપાયો જીવનમાં ખુશીઓ ભરી દેશે, આર્થિક તંગીમાંથી પણ મળશે છુટકારો

તમને દરેક ભારતીય રસોડામાં હળદર જોવા મળશે. ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનો ઉપયોગ મસાલાથી લઈને સુંદરતા સુધી દરેક વસ્તુમાં થાય છે. જ્યારે હળદર સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. બીજી તરફ માંગલિક કાર્યોમાં હળદરનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં હળદરનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. કુંડળીમાં ગુરુ દોષને ઘટાડવા માટે ભગવાન વિષ્ણુને હળદરનો એક […]

Continue Reading

જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો આચાર્ય ચાણક્યના આ 5 શ્લોકો યાદ રાખો

મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ એક નીતિ બનાવી છે. તેમના નીતિશાસ્ત્રમાં તેમણે જીવનના દરેક પાસાઓ વિશે જણાવ્યું છે. આ સાથે આચાર્ય ચાણક્યએ તેમની નીતિઓ દ્વારા જરૂરી અને મજબૂત સંદેશો પણ આપ્યા છે, જેમાં તેમણે પૈસા, સંપત્તિ, સ્ત્રી, મિત્ર, કારકિર્દી અને વિવાહિત જીવન સાથે જોડાયેલી તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન, એક સારા […]

Continue Reading

પત્ની પહેલા પતિનુ મૃત્યુ કેમ થાય છે? શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

મિત્રો, પતિ-પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે એક વ્યક્તિનું જીવન ત્યાં સુધી અધુરૂ માનવામાં આવે છે જ્યાં સુધી તેને કોઈ જીવનસાથી ન મળે. અર્ધાંગિની કહેવાતી પત્ની પોતાના પતિને મૃત્યુથી બચાવવા માટે ઘણા પ્રયાસો ઘણા વ્રત રાખે છે, ધાર્મિક યાત્રાઓ કરે છે, વટસાવિત્રીનું વ્રત, કરવાચોથનું વ્રત વગેરે કરે છે. ગરૂડ પુરાણમાં કહ્યું […]

Continue Reading