ભગવાન શિવને પ્રસન્ન કરવા સોમવારે કરો આ વસ્તુઓનું દાન અને આ મંત્રોનો જાપ.
જય કૈલાશપતિ શિવ શંકર, સોમવારે માટે 10 શુભ ઉપાય, 10 દાન અને 5 મંત્ર. ધાર્મિક શાસ્ત્રો મુજબ સોમવારના દિવસે કૈલાશપતિ શિવ શંકર એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો દિવસ માનવામાં આવે છે. શિવ દેવોના દેવ, મહાદેવ કહેવાય છે. જો તમે જીવનમાં કોઈ પણ મુશ્કેલીના સમય માંથી પસાર થઇ રહ્યા છો, તો સોમવારના દિવસે શિવનો અભિષેક, પૂજા, […]
Continue Reading