આ હોસ્પિટલમાં દરેક ઈલાજ થાય છે એકદમ મફતમાં, જરૂરિયાતમંદ સુધી આ ખબર પહોંચાડો…

ઓચિંતી બીમારી આવી પડે ત્યારે અને અચાનક મોટું ઓપરેશન કરવાની નોબત આવે ત્યારે સામાન્ય માણસ બહુ મૂંઝવણમાં આવી જતો હોય છે. કારણકે આજની હાઈફાઈ હોસ્પિટલોમાં ઈલાજ કરવો એક સામાન્ય માણસ માટે બહુજ મોંઘો પડે છે. ગુજરાતમાં આવેલા ભાવનગરમાં ટીમ્બી ગામમાં એક એવી હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓની મફત સારવાર થાય છે. તેનું નામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી […]

Continue Reading