સ્વયં તુલસીદાસે કહ્યું છે, રામચરિતમાનસના આ મંત્રને બોલવાથી ઘરમાં રહેશે સુખ અને સમૃદ્ધિ.

Astrology

મિત્રો, રામચરિતમાનસ જન જનમાં લોકપ્રિય ગ્રંથ છે. જેની રચના સ્વયં તુલસીદાસે કરી હતી. રામચરિતમાનસમાં લેખિત દુહા,સોરઠા ચોપાઈ દરેક પોતાનો પ્રભાવ મનુષ્યના જીવન ઉપર પાડે છે. રામચરિત માનસના આ મંત્રને બોલવા માટે કોઈપણ પ્રકારના યજ્ઞ કે હવન કરવાની જરૂર નથી કેમ માળાનો જાપ કરવાની પણ જરૂર નથી.

રામચરિતમાનસમાં આપેલા મંત્ર સ્વયંસિદ્ધ મંત્ર છે. મોટા મોટા સિદ્ધ ઋષિમુનિઓ, ના તેરા સાધુ સંતો રામચરિતમાનસના દોહા અને સોરઠાને મનમાં રટણ કર્યા કરતા હોય છે. આ મંત્ર સાત જન્મની જો ગરીબી હોય તો તે ગરીબીને પણ દૂર કરી શકે છે એટલો શક્તિશાળી આ મંત્ર છે.

જે લોકો ભગવાન રામની ભક્તિ કરે છે, હનુમાનજીના ભક્ત છે તેવા ભક્તો ને આ મંત્ર તારી દેશે. રામચરિતમાનસ મો આપવામાં આવેલી દરેક ચોપાઈનું મહત્વ ભગવાન શિવ પણ માને છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ રામચરિત માનસની ચોપાઈનુ પઠણ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

” અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારી કે, કામદ ધન દારિદ દવારી કે।
જે સકામ નર સુનહિ જે ગાવહિ, સુખ-સંપત્તિ નાના વિધિ પાવહિ॥

આ ખૂબ જ દિવ્ય અને ચમત્કારિક મંત્ર છે. જેટલો આ મંત્રનો જાપ કરશો તેનું ખૂબ જ સારું પરિણામ જીવનમાં મળશે. ઘરમાં કદી પણ ધનનો અભાવ નહીં રહે. સાત પેઢી સુધી ઘરમાં ધન ખુટશે નહીં. ઘરમાં અન્ન ધનની ખુટ પડશે નહીં. જયશ્રી રામ,જય હનુમાન દાદા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *