પારકા પુરુષ સાથે પ્રેમ કરવા વાળી સ્ત્રીઓ આ 3 ઈશારા અવશ્ય કરે છે

Astrology

મિત્રો, આચાર્ય ચાણક્યને તો તમે ઓળખતા જ હશો. ચાણક્ય નીતિમાં ચાણક્યાય જીવનની દરેક બાબતને અંકિત કરેલી છે. જેમાં ચાણક્યજીએ મનુષ્યના જીવનની બાબતમાં ઘણી બાબતો લખેલી છે. ચાણક્યએ કહેલું છે કે કેટલીક એવી સ્ત્રીઓ હોય છે જે કેટલાક ઈશારા કરે છે જેના દ્વારા જાણી શકાય છે કે તે સ્ત્રી પુરુષો તરફ ઝડપથી મોહિત થઈ જાય છે. જે સ્ત્રી પારકા પુરુષને વારંવાર જોઈને તેના તરફ એક અજીબ હાસ્ય આપે તેનાથી એક વાત સાબિત થાય છે કે તે સ્ત્રી તે પુરુષ સાથે સંપર્કમાં રહેવા માંગે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રી જેટલી પોતાની આંખોને ઝુકાવીને રાખે છે તેટલી તેની ઈજ્જતને સંભાળીને રાખે છે. જે સ્ત્રીની આંખો એક અલગ રીતે જ ગેરપુરુષની સામે વારંવાર ઊઠે છે તેવી સ્ત્રી પર પુરુષ સાથે ખૂબ જ ઝડપી સંપર્કમાં આવી જાય છે. આવી ચરિત્રહીન સ્ત્રી પર પુરુષ સામે વારંવાર ટગર ટગર જોયા કરે છે. આવી ચરિત્રહીન પોતાની નશીલી આંખો દ્વારા ગમે તેવા પુરુષને પોતાની જાળમાં ફસાવી દે છે અને પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. ઘણીવાર આવી સ્ત્રી પોતાનું કોઈ કામ કઢાવવા માટે જ પુરુષને પોતાની માયાજાળમાં ફસાવતી હોય છે. આવી સ્ત્રીઓથી પુરુષોને સચેત રહેવું જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે સ્ત્રી પર પુરુષોને વારંવાર સ્પર્શ કરે છે તેવી સ્ત્રી તે પુરુષને પોતાની માયાજાળમાં ફસાવવા માગતી હોય છે. કોઈવાર અજાણતા પર પુરૂષ સાથે સ્પર્શ થાય તે વસ્તુ સામાન્ય છે પરંતુ જે સ્ત્રી જાણી જોઈને વારંવાર કોઈ પુરુષના અંગને સ્પર્શ કરતી હોય તો તે સ્ત્રી તે પુરુષને પોતાની માયાજાળમાં ફસાવવા માગતી હોય છે. આચાર્ય ચાણક્ય અનુસાર જાણી જોઈને કોઈપણ પર પુરુષને આ રીતે વારંવાર સ્પર્શ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. સ્ત્રીના આ ત્રણ ઈશારા દ્વારા જાણી શકાય છે કે તે સ્ત્રી કોઈ અન્ય પરપુરુષને પોતાની માયાજાળમાં ફસાવવા માંગે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *