તુલારાશિના જાતકો માટે હવે રડવાના દિવસો પુરા, આજનું રાશિફળ તમારું ભાગ્ય ચમકાવનારું છે.

Astrology

પોઝિટિવઃ- તુલા રાશિના જાતકોની ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે , તમારી સમજ અને કાર્યક્ષમતાથી કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. સગા-સંબંધીઓ સાથે જોડાયેલ કોઈપણ વિવાદનો ઉકેલ આવશે.

નેગેટિવઃ- અન્યની બાબતોમાં દખલ કરવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ગુસ્સા અને જુસ્સામાં લીધેલો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે
વ્યવસાયઃ- ધંધાકીય કાર્યમાં કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ આવશે. કુટુંબ તેમજ વરિષ્ઠ લોકોનો સહકાર અને સલાહ તમને તમારા કામમાં મદદ કરશે. પરંતુ નવા આયોજન માટે સમય સારો નથી. ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- જીવનમાં થોડો સમય તમારા માનસિક તણાવને પારિવારિક વ્યવસ્થા પર હાવી ન થવા દો,જીવનસાથી અને બાળકો સાથે પણ સમય પસાર કરવાથી દિવસ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ-વધુ પડતા તણાવથી દૂર રહો. અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક સારવાર કરાવો.

રૂપિયાને લગતા કરેલા વ્યવવાહને લીધે મોટી તકલીફો દૂર થતી દેખાશે. ભવિષ્યને લગતા વિચાર કરીને વર્તમાનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો. કામને લગતો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકોની સાથે ચર્ચા જરૂર કરો. પરિવાર દ્વારા તમને ખુશીઓ મળતી રહેશે.
કરિયરઃ- નોકરી કરનાર લોકોને પ્રમોશન મળી શકે છે.
લવઃ- રિલેશનશીપને લીધે જીવનમાં સ્થિરતા અનુભવાશે.
હેલ્થઃ- ખોટી ખાણી-પીણીને લીધે સ્વાસ્થ્યમાં ફેરફાર આવી શકે છે.

નસીબદાર રંગ – વાદળી
શુભ આંક – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *