માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ફોટાને સ્પર્શ કરો. મળી જશે ધનવાન બનવાના સરળ ઉપાયો.

Astrology

માણસ ધનવાન બને છે એની પાછળ ભાગ્યનું બળ હોય છે કે પોતાની મહેનતનું ફળ હોય છે. આ બંને બળ દરેકના નસીબમાં નથી હોતા. કોઈકને ભાગ્યનો સાથ મળતો રહે છે તો કોઈક મહેનત કરતું રહે છે પરંતુ પોતાના કામમાં જોવે એવી સફળતા મેળવી શકતો નથી અને વ્યક્તિ ધનવાન બની શકતો નથી. તો આ બંને બળનો સાથ મળે એ માટે ધર્મમાં અવનવા ઉપાય આપેલા છે, જેથી તમને તમારા કાર્યમાં સફળતા મળે અને જલ્દીથી ધનવાન બનો.

લક્ષ્મીના પ્રતિક કોડીઓ
પીળી કોડીઓ માતા લક્ષ્મીનું પ્રતિક ગણાય છે. કેટલીક સફેદ રંગની કોડીઓને હળદરમાં રંગીને લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકો સાથે નાળિયેરને પણ પુજા વિધિ કરીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવું જોઈએ.

શંખનું મહત્વ
શંખ સમુદ્ર મંથનના સમયના ચૌદ રત્નોમાનો એક રત્ન છે. લક્ષ્મી સાથે ઉત્પન્ન થયો હોવાથી લક્ષ્મી માતાનો ભાઈ પણ કહેવાય છે. આથી જ ઘરમાં શંખ રાખો તો માતા લક્ષ્મીજીનો પણ વાસ થાય છે.

પીપળની પુજા
દર શનિવારે પીપળની પુજા કરવાથી તમારા ધન અને સ્મૃધ્ધિમા વધારો થશે.

ઈશાન ખૂણો
ઘરમાં ઈશાન ખૂણો હંમેશા ખાલી રાખો ત્યાં જળથી ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળ કળશ પણ મૂકી શકો છો.

ઘરમાં રાખો વાંસળી
વાંસથી બનાવેલ વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં વાંસળી રાખી હોય ત્યાં પ્રેમ બનેલો રહે છે અને ઘરમાં સુખ, સંપતિ અને સમૃદ્ધિ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *