મિત્રો, આ ફળનું નામ માતા સીતાના નામ પર રાખવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ ફળમાં માતા સીતા જેવા ગુણ સામેલ છે. આપણને વાંદરા માતા પિતાનું રૂપ માનીને આજે પણ તેને ખાતા નથી અને સીતાફળના ઝાડ પર ચડતા પણ નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્માએ આ વૃક્ષનું નિર્માણ કરતી વખતે દેવી સીતાના તમામ ગુણો આ વૃક્ષમાં સમાવેશ કરી દીધા હતા. આ વૃક્ષ રોગ, દોષ, દુઃખ અને તકલીફ બધી સમસ્યાઓને હરી લે છે. દેવી સીતા માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આ વૃક્ષ વડે તમે ધનની કામના પણ કરી શકો છો.
એવું કહેવામાં આવે છે કે જો કોઈએ વાવ્યા વગર આ વૃક્ષ આપોઆપ ઊંઘી જાય અને જો આ વૃક્ષ 10 વર્ષ જૂનું થઈ જાય તો આ વૃક્ષના મૂળમાં છુપાયેલું ધન હોવાનો સંકેત માનવામાં આવે છે. સીતાફળના પાંચ ફળ પાંચ શુક્રવાર સુધી માતા લક્ષ્મી ને ચડાવવાથી માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થઈ જાય છે કારણ કે આ ફળને માતા સિતાનું સ્વરૂપ માનવામાં આવે છે. અને માતા લક્ષ્મી માતા સીતાનો જ અવતાર હતા. તો પાંચ શુક્રવાર સીતાફળના ફળને માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ નો વાસ થશે.
પાંચ શુક્રવાર સુધી સીતાફળ માતા લક્ષ્મીને અર્પણ કરવાથી તમે તમારી કોઈપણ ઈચ્છા માતા લક્ષ્મી સમક્ષ રજૂ કરી શકો છો અને મન ધાર્યું પરિણામ મેળવી શકો છો. તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ વૃક્ષ ઉપર કોઈપણ સોમવાર કે શુક્રવારના દિવસે લીલી બંગડીઓ અને લીલું વસ્ત્ર અવશ્ય બાંધવું જોઈએ. આટલું કરવાથી માતા લક્ષ્મી દરેક પ્રકારની મનોવિક મનોકામના પૂરી કરી દે છે. મનુષ્ય તેના કષ્ટ માંથી છુટકારો મેળવવા માટે સીતાફળના વૃક્ષનો સહારો લઈ શકે છે.