મિત્રો, મનોવિજ્ઞાન અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ તમને દિલથી યાદ કરશે ત્યારે તમને તેની ખબર આ રીતે પડશે, તમારું મન અચાનકથી બેચેન થઈ જશે અને અચાનક તે વ્યક્તિ તમને યાદ આવવા લાગશે. મનોવિજ્ઞાન અનુસાર વ્યક્તિ ભલે ગમે તેટલો ખુશ કેમ ના હોય પરંતુ જ્યારે તે એકલો હોય છે ત્યારે તે એ વ્યક્તિને જ યાદ કરે છે જેને તે સૌથી વધારે પ્રેમ કરે છે. મનોવિજ્ઞાન અનુસાર પુરુષો તે વસ્તુ વિશે હંમેશા વધારે વિચારે છે જો કોઈ છોકરીએ તેમને કઈ બોલી દીધું હોય અથવા તો કંઈક ઈશારો કરી દીધો હોય તો તે ઘરે આવીને કલાકો સુધી તેનો મતલબ શોધતા રહે છે.
મનોવિજ્ઞાન અનુસાર બુદ્ધિમાન લોકો સામાન્ય લોકોની તુલનામાં ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જાય છે. મનોવિજ્ઞાન અનુસાર જો તમને કોઈ કહે કે તમે બદલાઈ ગયા છો તો તેનો મતલબ એ છે કે તમે હવે તે નથી કરતા જે તેમને પસંદ છે. મનોવિજ્ઞાન અનુસાર કદી પણ કોઈને મજબૂર ન કરો કે તે તમારી સંભાળ રાખે અથવા તો તે તમને પ્રેમ કરે કારણ કે જો તે તમને પ્રેમ કરતા હશે તો તે તમારી સંભાળ તમારા કહ્યા વગર જાતે જ રાખશે. મનોવિજ્ઞાન કહે છે કે કેટલાક લોકો વાસ્તવમાં ખરાબ નથી હોતા પરંતુ તે તમારા કામના નથી હોતા એટલા માટે તે તમને ખરાબ લાગે છે.
મનોવિજ્ઞાન અનુસાર કોઈપણ વ્યક્તિને સૌથી સારી ફિલિંગ ત્યારે આવે છે જ્યારે તેને ખબર પડે છે કે તે કોઈ વ્યક્તિ માટે ખાસ છે કે પછી તેનું કોઈ વાસ્તવમાં કેર કરે છે. મનોવિજ્ઞાન કહે છે કે પ્રેમ તમારી વેલ્યુને બરબાદ કરી શકે છે, પ્રેમ એટલો જ કરો જેટલો સામેવાળા વ્યક્તિમાં પચાવી શકવાની શક્તિ હોય. મનોવિજ્ઞાન કહે છે કે જે પુરુષોની છાતી પર વાળ નથી હોતા તો સમજી જજો કે આવા લોકોનો વ્યવહાર ખૂબ જ અલગ હોય છે. જે પુરુષોની છાતી પર વાળ નથી હોતા તે બીજા લોકોના મનની વાત જાણી લે છે પરંતુ પોતાના મનની વાત કોઈને પણ કહેતા નથી. આવા લોકો પર કદી પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ