મિત્રો, સ્ત્રીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. કહેવાય છે કે સ્ત્રીને ભગવાન પણ સમજી શકતા નથી. સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ખૂબ જ અઘરું કામ છે. આમતો સ્ત્રી પવિત્રતાનું બીજું નામ હોય છે. સ્ત્રીની ખરી ઓળખ તેના ચારિત્ર થી થાય છે. કહેવાય છે કે સ્ત્રી જેને પણ પ્રેમ કરે છે તેના માટે પોતાનો જીવ સુધા આપી શકે છે અને તેનો સાથ જીવનની છેલ્લી ઘડી સુધી નિભાવે છે. પરંતુ જમાનો બદલાતા આ બાબત પણ સ્ત્રીઓ માટે બદલાઈ ગઈ છે. આજે ઘણી સ્ત્રીઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ઘણા બધા પુરુષોને પોતાના શિકાર બનાવે છે અને તેમનો સ્વાર્થ પૂરો થઈ જતા તે પુરુષને એક નકામી ચીજ વસ્તુની જેમ એક બાજુમાં ફેંકી દે છે.
ઘણા પુરુષો આવી માયાવી સ્ત્રીઓ નહીં માયાજાળમાં ફસાઈ જાય છે અને પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. આપણી આસપાસ એવા ઘણા પુરુષોના ઉદાહરણ પડ્યા છે જે આવી સ્ત્રીઓના ચક્કરમાં આવીને પોતાના ઘરબાર તેમજ ધન સંપત્તિ અને પરિવાર સુધા ખોઈ બેઠા છે. ઘણીવાર પતિ બિચારો પરિવાર માટે દિવસ રાત મહેનત કરીને પૈસા ભેગા કરવામાં પડ્યો હોય છે અને તેની પત્ની તેની પીઠ પાછળ તેને દગો આપતી હોય છે. પતિ પૈસા કમાવવા માટે પત્નીને સમય આપી શકતો નથી ત્યારે ઘણી સ્ત્રીઓ પતિની પીઠ પાછળ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ રાખે છે. ઘણી સ્ત્રીઓને તો તેમનો પતિ સાદો પડે છે અને આવી સ્ત્રીઓને ફક્ત ઠાઠ માઠ અને દેખાડો કરતા પુરુષો પસંદ પડે છે.
જ્યારે કોઈ સ્ત્રી તમારી પીઠ પાછળ દગો આપતી હશે તો તે આ બે સંકેત તમને જરૂર આપશે. પહેલા તો તેને પોતે કરેલી વાતો તે ભૂલી જશે. તમારી સાથે કોઈ વખત તેને કોઈ વાત કરી હશે તે પોતે જ ભૂલી જશે. અને બીજો સંકેત એ આપશે કે તે તમને આપેલું દરેક વચન ભૂલી જશે. આવી દગાબાજ સ્ત્રીને તમારી સાથે કરેલી વાતો કદી પણ યાદ રહેશે નહીં કારણ કે જેવી વાતો તે તમારી સાથે કરે છે તેવી વાતો તે બીજા ઘણા પુરુષો સાથે કરતી ફરે છે. આ બે સંકેતો દ્વારા તમે દગાબાજ સ્ત્રીને પકડી શકો છો અને આવી દગાબાજ સ્ત્રી ની માયાજાળમાં ફસવાથી બચી શકો છો. જય શ્રી કૃષ્ણ