દરરોજ સવારે મુખ્ય દરવાજા પાસે આ એક નાની વસ્તુ રાખી દો, ઘરમાં એક પછી એક ચમત્કાર જોવા મળશે

Astrology

મિત્રો, તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે આ એક નાનકડી વસ્તુ દરરોજ સવારે રાખવાથી તમને ઘરમાં દરરોજ એક પછી એક ચમત્કાર જોવા મળશે, તમારા ઘરની આવકમાં વધારો જોવા મળશે અને અઢળક પૈસા આવશે. ઘણીવાર સખત મહેનત કરવા છતાં ઘરમાં પૈસા આવતા નથી. ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશામાં માનવામાં આવે છે. માટે ઉત્તર દિશામાં કોઈ વાસ્તુદોષ ન હોય તો ઘરમાં ધન આવે જ છે. વાસ્તુ મુજબ ઘર બનાવનાર વ્યક્તિને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરના દરવાજાની બંને બાજુ લાલ રંગના સ્વસ્તિક બનાવવાથી ઘરની વાસ્તુ ખામીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની પાસે શનિનો છોડ વાવવાથી તેના ખૂબ જ શુભ પરિણામ મળે છે. ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજી અને કુબેરજી નો ફોટો મુકવાથી પણ તેના શુભ પરિણામ મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજી અને કુબેરજી નો ફોટો રાખવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મી માતાના પગ બનાવવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાચબો હોય ત્યાં પૈસા અને બરકત જોવા મળે છે.

જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં હશે તો તેનું વધુ સારું પરિણામ મળશે. ઘરનો મુખ્ય દરવાજો ફક્ત એક જ હોવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય વસ્તુ મોરપીંછ ઘરમાં રાખવાથી ઘરમાં કોઈ સમસ્યાઓ રહેતી નથી ઘરમાં ઉન્નતી જોવા મળે છે. ઘરનો મુખ્ય દરવાજો અન્ય દરવાજાઓ કરતા મોટો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મીની ફોટો તથા સાથીયો બનાવી શકાય છે. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનેલું રહેશે. ઘરમાં જો હંમેશા ધનનો પ્રવાહ ચાલુ રાખવો હોય તો ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં લોટનો દીવો કરવો. અમાસ એકાદશી કે પૂનમ આવતી હોય કે પછી કોઈ શુભ દિવસે ત્યારે આપણે આપણા ઘરના આંગણામાં ફૂલ ચોખા પાથળીને તેની ઉપર લોટનો એક દીવો રૂની વાટ લગાવીને કરવો જોઈએ. જો તમે આવો દીવો કરશો તો તમે જોશો થોડા જ દિવસમાં ધનો દોલતનો પ્રવાહ ચાલુ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *