મિત્રો, પ્રાચીન સમયથી જ સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. દરેક સ્ત્રી માતા લક્ષ્મીનું રૂપ હોય છે પરંતુ સ્ત્રીઓના કેટલાક અંગ દ્વારા જાણી શકાય છે કે ઘરમાં લક્ષ્મી આવશે કે નહીં. કેટલાક શુભ અંગો વાળી સ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં ધનનો ભંડાર ખુલી જાય છે. આવા શુભ અંગોવાળી સ્ત્રી રંકને પણ રાજા બનાવી દે છે. ઘરને સ્વર્ગ બનાવવું કે નર્ક બનાવવું તે બધું જ એક સ્ત્રી પર નિર્ભર હોય છે. ઘણી સ્ત્રીઓ જન્મથી જ ભાગ્યશાળી હોય છે. આવી ભાગ્યશાળી સ્ત્રીઓની ઓળખ તેમના અંગો દ્વારા કરી શકાય છે.
જે સ્ત્રીના સ્તન સુડોળ અને કસાયેલા હોય તેવી સ્ત્રી વૈભવશાળી માનવામાં આવે છે. સ્ત્રીના સુડોળ સ્તન તેના સારા ભાગ્યની નિશાની છે. જે પણ સ્ત્રીને આવા સુડોળ અને કસાયેલા સ્તન હોય તેવી સ્ત્રી નું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવથી હંમેશા ભરેલું રહે છે. આવી સ્ત્રીનો પતિ પણ ભાગ્યશાળી બની જાય છે. જે સ્ત્રીને લાંબા અને ઘટાદાર વાળ હોય તેવી સ્ત્રી પણ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. લાંબા અને ઘટ્ટ વાળ ધરાવતી સ્ત્રી સુખ અને વૈભવનું પ્રતીક હોય છે. આવી સ્ત્રી ના જીવનમાં ધનની ખોટ કદી પણ પડતી નથી.
જે સ્ત્રીની વાણી મૃદુભાષી એટલે કે અત્યંત મીઠી હોય તેવી સ્ત્રી પણ તેના જીવનમાં ખૂબ જ વૈભવ ભોગવે છે. કર્કશ અને કઠોળ વાળી ધરાવતી સ્ત્રી હંમેશા દુઃખ અને ગરીબી સહન કરે છે. કરોડપતિ બનવાનું સૂચન સ્ત્રીઓની આંખો પણ કરે છે. જે સ્ત્રી મૃગનયની એટલે કે જેની આંખો સુડોળ અને હીરાની જેમ ચમકતી હોય તેવી ચમકદાર આંખો ધરાવતી સ્ત્રી પણ ઊઢળક ધન,વૈભવ અને સમૃદ્ધિ નું પ્રતિક હોય છે. જે પણ પુરુષની પત્ની આવા અંગો ધરાવતી હોય તે પુરુષ અત્યંત ભાગ્યશાળી હોય છે કારણ કે તેની પત્નીના ભાગ્યના કારણે તે પુરુ નું જીવન સ્વર્ગ બની જાય છે. જય શ્રી કૃષ્ણ