આ 5 સપના આવે તો સમજી જજો તમારા પર કાળુ જાદુ થયું છે

Astrology

મિત્રો, જો તમને આવા પાંચ સપના આવે તો તરત જ સમજી જજો કે તમારા પર કોઈએ કાળું જાદુ કર્યું છે અથવા તો તમારા શરીરમાં કોઈ કાળી શક્તિએ પ્રવેશ કરી દીધો છે. સપના તો આપણે સૌ જોઇએ છીએ પરંતુ કેટલાક સપના એવા હોય છે જેના કારણે આપણે શાંતિથી બેસી પણ શકતા નથી. આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. કોણ ક્યારેય આપણી સાથે શું કરી દે તેનું કઈ નક્કી નથી હોતું. જો તમને આવા સપના આવે તો ચોક્કસપણે સમજી જજો કે તમારા પર કોઈએ કાળું જાદુ અવશ્ય કરેલું છે. જો તમને સપનામાં એવું દ્રશ્ય દેખાય કે કોઈએ તમને એક રૂમમાં બંધ કરી દીધા હોય અને તમારો શ્વાસ રંધાવા લાગ્યો હોય તો તમારે તરત જ સમજી લેવું જોઈએ કે તમારા પર કાળુ જાદુ થયું છે.

જો સપનામાં તમે પોતાની જાતને પાણીમાં ડૂબતા જોવો તો તે તમારા ભવિષ્ય માટે બિલકુલ સારું નથી. આ સપના દ્વારા એ સંકેત મળી જાય છે કે તમારા પર કોઈ ખરાબ શક્તિ નો પડછાયો પડી ચૂક્યો છે. સપનામાં જો તમને પોતાના હાથ પગ બંધાયેલા દેખાય તો તે પણ તમારા જીવન માટે અશુભ માનવામાં આવે છે. જો સપનામાં તમારા હાથ પગ બંધાયેલા નજર આવે તો તમારે તરત જ સમજી લેવું જોઈએ કે તમારા પર કોઈએ કાળું જાદુ કર્યું છે અને તમારી આત્માને બાંધી દીધી છે.

સપનામાં જો કોઈ ખરાબ શક્તિ દેખાય તો દરેક વ્યક્તિ ડરી જાય છે. આવું સપનું આવે તો તે એક જ વાત તરફ ઈશારો કરે છે કે તમારા પર કોઈએ કંઈ કરી દીધું છે અથવા તો કોઈ ખરાબ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂકી છે. જો સપનામાં તમે એવી જગ્યા પર મોજુદ હોય જ્યાં તમે જવા માગતા નથી તો તે પણ તમારા માટે સારો સંકેત નથી. સપનામાં લાલ કપડાથી બાંધેલું માટલું દેખાય તો તરત જ તમારી સમજી લેવું જોઈએ કે તમારા પર કોઈ ખરાબ શક્તિનો પડછાયો અથવા તો તમારા પર કોઈએ કાળું જાદુ કર્યું છે. જો આવા પાંચ સપના તમને દેખાય છે તો સમયસર ચેતી જજો કારણ કે આ પાંચ સપના દર્શાવે છે કે તમારા પર કોઈએ કાળું જાદુ કર્યું છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *