જ્યારે પૈસાની ખૂબ જ જરૂર હોય ત્યારે આ નંબર મનમાં બોલી દેજો,2 કરોડ માંગશો તો તે પણ મળશે

Astrology

મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો એવી પરિસ્થિતિ અવશ્ય આવે છે કે તેને પૈસાની જરૂર હોય પરંતુ તેની પાસે પૈસા ન હોય. આવી પરિસ્થિતિમાં તમે કોઈના પાસે પૈસા માગશો તો પણ તમને નહીં મળે અને આવી હાલત હંમેશા દરેક વ્યક્તિ સાથે અવશ્ય થાય છે. જો તમારી પરિસ્થિતિ પણ આવી થઈ જાય તો આ પ્રયોગને જો તમે કરશો તો સ્વયં માતા લક્ષ્મી તમારી તરફ આકર્ષિત થશે અને સુખ શાંતિ પ્રાપ્ત થશે.

જીવનમાં દરેક બાબતનું ગણિત હોય છે અને જો આ ગણિત બગડી જાય તો જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. જેમકે ઓમ નમઃ શિવાય ને પંચાક્ષરી શબ્દ કહેવામાં આવે છે તેમ દરેક વસ્તુનું એક ગણિત હોય છે. જો તમને જીવનમાં નોકરી નથી મળતી અથવા તો દેવામાં તમે ફસાઈ ચૂક્યા છો કે પછી તમારો ધંધો વ્યવસાય ચાલતો ન હોય તો તમે આ ક્રિયાને કરી જોજો. આ ક્રિયા કરવાથી ઘણા લોકોને તેના આશ્ચર્યજનક પરિણામ મળ્યા છે. આ ક્રિયા કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. શિવલિંગ તરફ જોઈને કેટલાક અંક તમારા મનમાં બોલવાના છે.

ભગવાન શિવના મંદિરમાં જઈને મનમાં 11 અંક તમારે બોલવાનો છે.11 અંક ભગવાન રુદ્રનું પ્રતીક છે. એ અતિ પ્રસન્નતાનું પણ પ્રતીક છે. તેવી જ રીતે તમારે મનમાં 12 અંક પણ બોલવો જોઈએ.તે ભગવાન સૂર્યનું પ્રતીક છે. 11 અને 12 અંક બોલ્યા પછી તમારે આઠ અંકને બોલવાનું છે.8 અંક ધન આકર્ષિત કરવાનો અંક ગણાય છે.તે માતા લક્ષ્મીનો પણ અંક છે. ત્યારબાદ 2 અંક બોલજો.2 અંક અશ્વિનીકુમારને આકર્ષિત કરે છે. અશ્વિનીકુમાર ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવા વાળા દેવતા છે. ઘણા લોકોના જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાનિઓ હોય છે.

11,12,8 અને 2 આ બધા જ અંકો ભગવાન શિવજીના મંદિરમાં જઈને શિવલિંગ સામે મનમાં અવશ્ય બોલો. આ બધા જ અંકોને જો મિલાવી દેવામાં આવે તો 33 અંક બને છે.33 અંક સંપૂર્ણ બ્રહ્માંડના બધા જ દેવી-દેવતાઓનો અંક છે. જ્યારે પણ તમારા જીવનમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ જાય અને ધનની આવશ્યકતા હોય ત્યારે તથા જ્યારે કોઈ પણ તમને મદદ કરવા તૈયાર ન હોય ત્યારે શિવ મંદિરમાં જઈને આ અંક બોલવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. જો તમને બે કરોડ જોઈતા હશે તો તે પણ થોડા જ દિવસમાં તમને પ્રાપ્ત થઈ જશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *