આ ફળ દુશ્મનનું ધન ખેંચવાની ચાવી છે

Astrology

મિત્રો, આ ફળ હનુમાનજીની ગદા ની આકારનું હોય છે એટલા માટે તેને હનુમાન ફળ પણ કહેવામાં આવે છે. તેમાં હનુમાનજીની અસીમ શક્તિ રહેલી હોય છે. આ ફળ વડે અદભુત થી અદભુત કામ કરી શકાય છે. જો લગાતાર 90 દિવસ સુધી હનુમાન ફળને ખાવામાં આવે તો વૃદ્ધ આદમીનું શરીર પણ નવયુવાન જેવું બની જાય છે. આ ફળનો ઉપયોગ દુઃખ દૂર કરવા માટે અને ગરીબી દૂર કરવા માટે પણ થાય છે. હનુમાનજીના આ ચમત્કારી ફળથી શત્રુ નાશ પણ કરી શકાય છે અને શત્રુઓનું ધન તમારા ઘરે ખેંચી શકાય છે.

પીપળાના વૃક્ષ નીચે હનુમાનજીનું ધ્યાન ધરી પીપળાના વૃક્ષ પર આ ફળને ચડાવવામાં આવે તો શત્રુનું તમામ ધન ખેંચાઈને તમારા ઘરે આવશે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે પણ આ ફળનો પ્રયોગ થાય છે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે હનુમાનજી ને આ ફળ 11 ની સંખ્યામાં ચડાવવામાં આવે તો તમારું બધું જ દેવું ઉતરી જશે. આ પ્રયોગ કરવાથી બે જ દિવસમાં તમને આકસ્મિક ધન પ્રાપ્ત થશે. આ ફળને તડકામાં સુકવીને તેનો પાવડર બનાવીને તે પાવડરને આગમાં સળગાવવામાં આવે અને તેનો ધુમાડો ઘરમાં કરવાથી ઘરમાં ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિ હોય તો તેનો પણ નાશ થઈ જાય છે.

હનુમાનજીની ગદા આકારનું આ હનુમાન ફળ ખૂબ જ ચમત્કારિક છે. ઘણા ભિખારી લોકોને પણ આ ફળે કરોડપતિ બનાવી દીધા છે. આપણને શુભ નક્ષત્રમાં લાવીને તેના બીજ કાઢી ઘરની તિજોરી કે ધન પેટીમાં રાખવામાં આવે તો તમારું ઘર ધન વૈભવ થી ભરાઈ જશે અને ભવિષ્યમાં કદી પણ ધનની કમી નહીં આવે. આ ફક્ત એક ફળ નથી પરંતુ ધન ખેંચવાની ચાવી છે. જે વ્યક્તિએ પણ આ ફળ વડે આ પ્રયોગ કરી લીધા છે તે વ્યક્તિને હનુમાનજીની કૃપાથી તેનું અચૂક ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *