લાલ દોરાનો આ ઉપાય કરીને કોઈપણ સ્ત્રીને તમારી દીવાની બનાવી શકો છો

Astrology

મિત્રો આચાર્ય ચાણક્યની નીતિઓ સંસારમાં સર્વ શ્રેષ્ઠ નીતિ છે. આચાર્ય ચાણક્ય એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી હોવાની સાથે-સાથે કૂટનીતિજ્ઞ પણ હતા. તમને ચાણક્યનીતિ શીખવાથી તમે જીવનની કોઈપણ સમસ્યાના આસાનીથી સોલ્વ કરી શકો છો. ચાણક્યનીતિ તમારા લક્ષ્યને પૂરું કરવામાં મદદ કરી શકે છે. જો તમને કોઈ સાથે પ્રેમ હોય અને તમે તેને પામવા માંગો છો તેના દિલમાં તમારા માટે મોહબ્બત ઉત્પન્ન કરવા માંગો છો તમે એવું હોય તો જો કે તે સ્ત્રી તમારા વિના ના રહી શકે અને જે શ્રી તને છોડીને ગઈ છે તે પોતે જ તમારી પાસે આવશે તમને પ્રેમ કરશે આ ઉપાય કરવાથી તમારી ઈચ્છા પૂરી થઈ જશે.

મિત્રો સૌથી પહેલા તમે લાલ દોરો લઈ લો. લાલ દોરો લીધા પછી તેમાં 108 વખત ગાંઠ લગાવી દો. એકવાર ગાંઠ લગાવો ત્યારે તમારું નામ અને તમારી પ્રેમિકા નું નામ સાથે લઈ લો. આવી રીતે 108 ગાંઠ લગાવીને તમારો અને તમારી પ્રેમિકા નું નામ સાથે લેતા જાવ. આવું કર્યા પછી તમે ચોરી જો ભી કોઈ પણ પીપળાના ઝાડ નીચે જઈને તેને દબાવી દો. અને ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા પોતાના દિલની વાત કહી દો અને ઘરે પાછા આવી જજો. આ કામની કોઈને જાણ કરશો નહીં. તેનો ચમત્કાર તમે પોતે જ જોશો તે છોકરી જેના માટે તમે તડપો છો, બેચેન રહો છો તે પોતે તમારા માટે તડપશે. તમને પામવા માટે તડપતી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *