મિત્રો, કેટલાક પતિ પત્ની વચ્ચે હંમેશા કલેશ બનેલો રહે છે કારણ કે તેમના પતિ કદી પણ તેની પત્નીનો સાથ આપતા નથી. પત્નીનું કહેવું માનતા નથી અને પત્નીની ઈચ્છાઓ અને ભાવનાઓની કદર કરતા નથી. તેના કારણે પત્ની હંમેશા દુઃખી રહે છે. જ્યારે કોઈપણ સ્ત્રીનો પતિ તેને સમય અને સાથ ન આપે ત્યારે તેવી સ્ત્રી મનમાં ને મનમાં ખૂબ જ દુઃખી રહેવા લાગે છે. કોઈપણ સ્ત્રીની એ ઈચ્છા હોય છે કે તેનો પતિ તેની વાત શાંતિથી સાંભળી અને સમજે પરંતુ જ્યારે પતિ તેની પત્નીની વાત પણ સાંભળવા તૈયાર થતો નથી ત્યારે તેની પત્ની હંમેશા દુઃખી રહેતી હોય છે. આજે એવી બે નામવાળી સ્ત્રીઓ વિશે જાણીશું જે હંમેશા તેમના પતિથી દુઃખી રહે છે.
સૌથી પહેલા નંબરમાં છે K નામવાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું નામ K અક્ષરથી શરૂ થતું હોય તેવી સ્ત્રીઓ જ્યારે તેમના પતિ તેમને કહ્યા વગર કોઈ કામ કરે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તે હંમેશા એવું ઇચ્છતી હોય છે કે તેમના પતિ દરેક કામ તેને પૂછીને કરે. તેમના આવા સ્વભાવના કારણે આ નામવાળી સ્ત્રીઓ પતિ થી હંમેશા દુઃખી રહેતી હોય છે અને હંમેશા પરેશાન રહે છે.
બીજા નંબરમાં P નામવાળી સ્ત્રીઓ છે. જે સ્ત્રીઓનું નામ P અક્ષરથી શરૂ થતું હોય તેવી સ્ત્રી પણ તેના પતિથી હંમેશા દુઃખી રહેતી હોય છે. જીવન જીવવા માટે કામ કરવું પણ જરૂરી છે. કામના કારણે જ્યારે આ નામવાળી સ્ત્રીઓના પતિ તેમને સમય આપી શકતા નથી ત્યારે તે તેમના પતિથી નારાજ રહે છે. અને આ કારણથી તેમના ઘરમાં કલેશનું વાતાવરણ બનેલું રહે છે. આ બે નામ વાળી સ્ત્રીઓ તેમના લગ્ન પછી હંમેશા દુઃખી રહે છે