અમીર બનતા પહેલા મંગળવારે મળે છે આ પાંચ સંકેત

Astrology

મિત્રો દરેક વ્યક્તિ એવું વિચારે છે કે તેનો સમય સારો જ ચાલતું રહે કોઈ દિવસ તેનો ખરાબ સમય આવે નહીં. દરેક રેતી હંમેશા કોશિશ કરે છે કે તેનો સમય હંમેશા સારું જ રહે. સારું સમય આવતા પહેલા મંગળવારે મળે છે આ પાંચ સંકેત.

હિન્દુ ધર્મનું માનીએ તો મંગળવારનો દિવસ રામના પ્રિય ભક્ત હનુમાનજી નો દિવસ હોય છે. આ દિવસે બજરંગ બલીની પૂજા પણ કરવામાં આવે છે જેનાથી ભગવાન શ્રદ્ધાળુ ઉપર જલદી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ મંગળવારનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર મંગળવારનું સ્વામી ગ્રહ મંગળ ગ્રહ છે તેના કારણે મંગળવારના દિવસે મંગળ ગ્રહ સંબંધિત ઉપાય કરીને મંગળનો વ્યક્તિ ઉપર રહેલો દુષ્પ્રભાવ દૂર કરી શકાય છે. મંગળ ખરાબ હોય તો વ્યક્તિના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ અને પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જેનાથી મનુષ્યના જીવનમાં બધું ખોટું થાય છે. જે વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ ખરાબ થઈ જાય છે તે વ્યક્તિ નિધન સંબંધિત મુશ્કેલીઓ ઊભી થાય છે. જેથી આ દિવસે હનુમાનજીની પૂજા વિધિવિધાનથી કરવી જોઈએ. આ દિવસે ભગવાનની પૂજા કરવાથી કર્જ થી પણ છુટકારો મળે છે તથા વિવાના રસ્તામાં આવેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં પાંચ સંકેતો તો વિશે જણાવવામાં આવ્યું છે. જો કોઈ માણસને મંગળવારના દિવસે આ પાંચ સંકેતો મળે છે તેના જીવનમાં મુશ્કેલીઓ દૂર થાય છે.

શુભ સંકેતો
મંગળવારના દિવસે કોઈ વાંદરાનું તમારા ઘરે આવવું. મંગળવાર ની દિવસે કોઈ વાંદરો તમારા ઘરે આવે અને કોઈ વસ્તુ ખાવા લાગેતો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીને તમારા ઘરે આવું એ વાતનું સંકેત છે કે હનુમાનજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તે બધી મુસીબતમાં તમારા સાથે છે.

ગાયનું ઘરે આવવું
મંગળવારના દિવસે લાલ રંગની ગાય તમારા ઘરે આવે છે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કારણકે એવું કહેવામાં આવે છે કે લાલ રંગની ગાયનું તમારા ઘરે આવું કર્જ સંબંધિત પરેશાન થી છુટકારો આપે છે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ગાય તમારા દરવાજા પર આવે તો તેને કંઈક ને કંઈક ખાવા આપો અને તેની પૂજા પણ કરો.

ઘરમાં લાલ રંગની કીડીઓનું દેખાવુ
મિત્રો લાલ રંગ મંગળનું પ્રતિક માનવામાં આવે છે. ના દિવસે તમારા ઘરમાં લાલ રંગની કીડીઓ દેખાય તો ખાંડ અથવા લોટ તેને ભોજનમાં આપો. તેનાથી તમારે ધન સંબંધિત દરેક મુશ્કેલીઓનો અંત થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.

કૂતરાનું ઘરના દરવાજા પર આવવું
સનાતન ધર્મ કૂતરાની વ્યક્તિનું રક્ષક માનવામાં આવે છે. મંગળવારના દિવસે લાલ રંગનું કે ભૂરા રંગનું કૂતરું તમારા ઘરે આવે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે અને શત્રુ થી રક્ષા થાય છે. તેથી કહેવાય છે કે કૂતરું તમારા ઘરે આવે તો તેને ખાવાનું જરૂર આપો.

કોઈ સંત અથવા સન્યાસીનું ઘરે આવવું
મંગળવારના દિવસે કોઈના ઘરે સંત અથવા સન્યાસી આવે છે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સન્યાસી હંમેશા બ્રહ્મચારી જ રહે છે અને બજરંગ બલી તેમની અંદર નિવાસ કરે છે. મંગળવારના દિવસે કોઈ પણ સંત તમારા ઘરે આવે તો તેમને ખાલી હાથે જવા દેશું નહીં. તેમને કોઈને કોઈ દાન દક્ષિણા દઈને જ વિદાય કરો. તમારા ઘરના સુખ-શાંતિ અને સૌભાગ્યના દરવાજા ખુલી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *