જે સ્ત્રીમાં આ બે આદત હોય તે સ્ત્રી કદી પણ એક પુરુષની નથી હોતી

Astrology

મિત્રો, સ્ત્રી એ તો પ્રેમનો દરિયો છે જેમાં ડૂબનાર માણસ જિંદગીભર માટે તરી જાય છે. સ્ત્રી એક પારસની જેમ હોય છે જે પણ સંબંધને તે સ્પર્શ કરે છે તેને પ્રેમથી ભરી દે છે. શ્રી જેને પણ પ્રેમ કરે છે તેની સાથે એક અતૂટ લાગણીથી જોડાઈ જાય છે. પરંતુ આજના જમાનામાં કેટલીક સ્ત્રીઓની આ વ્યાખ્યા થોડી બદલાય છે. આજના ફેશનના જમાનામાં ઘણી સ્ત્રીઓ પુરુષના ગુણ જોવાને બદલે તેના ધન અને તેના રૂપને પ્રેમ કરે છે. ઘણી સ્ત્રીઓ તો માત્ર તેમના સ્વાર્થ માટે જ કોઈ પુરુષ સાથે સંબંધ રાખે છે અને જ્યારે તેમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે તે પુરુષને છોડી બીજા પુરુષ સાથે સંબંધ બનાવી લે છે.

જો કોઈ સ્ત્રીમાં આ બે આદતો હોય તો તે સ્ત્રી કદી પણ કોઈ એક પુરુષની નથી હોતી. પહેલી આદત એ છે કે તેને ઘણા બધા પુરુષો સાથે વાત કરવાની આદત થઈ ગઈ હોય અને બીજી આદત એ છે કે જ્યારે તે પોતાનું દુઃખ દર્દ સૌને કહેતી ફરે તેવી સ્ત્રી કદી પણ કોઈ એક પુરુષની નથી થઈ શકતી. જે સ્ત્રી હંમેશા પોતાની મર્યાદા તોડીને ગામ ભરના પુરુષો સાથે કામ વગરની વાતો કર્યા કરતી હોય તેવી સ્ત્રી કોઈ એક પુરુષની નથી હોતી. જે સ્ત્રી તમને સાચો પ્રેમ કરે છે તે સ્ત્રી પોતાનું દુઃખ ફક્ત અને ફક્ત તમને જ કહેશે પરંતુ જે સ્ત્રી પોતાના દુઃખનો ઢંઢેરો આખી દુનિયામાં પીટતી હોય કોઈ એક પુરુષની નથી હોતી.

ઘણી સ્ત્રીઓ તેમની જરૂરિયાત પૂરી ન થતા પારકા પુરુષનો સહારો લે છે અને તે પુરુષ જો તેની જરૂરિયાત પૂરી ન કરી શકે તો તે બીજા અન્ય પુરુષનો સહારો લે છે. સ્ત્રીઓમાં પુરુષો કરતાં કામવાસના પણ આઠ ગણી વધારે હોય છે એટલા માટે જો કોઈ સ્ત્રીનો પતિ તેની આ શારીરિક ભૂખની સંતોષી શકતો નથી તો તેવી સ્ત્રી પણ એક કરતાં વધારે પુરુષો સાથે સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ સ્ત્રી પતિ સાથે હંમેશા ઝઘડા કરતી હોય અને પતિને કદી પણ માનથી બોલાવતી ન હોય તેવી સ્ત્રી કદી પણ તેના પતિની હોતી નથી. જે પણ સ્ત્રીમાં આ આદતો હોય તેવી સ્ત્રી કદી પણ એક પુરુષની હોઈ શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *