શું સાચેમાં ગ્રહ નક્ષત્ર માણસનું ભવિષ્ય નક્કી કરે છે?

Astrology

મિત્રો તમે ઘણા લોકોના મોઢેથી એ વાત અવશ્ય સાંભળી હશે કે આપણા જીવનમાં જે બધું થઈ રહ્યું છે તે બધું ગ્રહ નક્ષત્રોના પ્રભાવના કારણે થઈ રહ્યું છે. ઘણા લોકો આ વાતની નકારે પણ છે અને કહે છે કે બધું આપણા કર્મો ઉપર છે. એવામાં પ્રશ્ન થાય છે કે વાસ્તવમાં ગ્રહ નક્ષત્રો સાથે આપણા જીવનનો કોઈ સંબંધ છે કે નહીં. આજે અમે તમને જણાવીશું.

વર્તમાનમાં ઘણી મોટી સંખ્યામાં લોકો કંઈક વસ્તુ પ્રારંભ કરવા માટે ગ્રહ નક્ષત્ર જોવે છે. ઉદાહરણ તરીકે એક નવું ઘર લેવાનું હોય, લગ્ન કરવાના હોય, છોકરાનું નામ રાખવાનું હોય. મિત્રો ગ્રહ નક્ષત્ર નો સંબંધ જ્યોતિષ વિદ્યા સાથે છે. આ વિદ્યાનગર નક્ષત્રનો પ્રભાવ પડે છે. એક પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને કૈલાશ પર્વત પર ગયા. દરવાજા પાસે ગરુડને મૂકીને પોતે શિવને મળવા ગયા. કૈલાશના અપ્રિતમ પ્રાકૃતિક સૌંદર્યને જોઈને ગરુડ ઘાયલ થઈ ગયા ત્યાં જ તેમને એક ખૂબ જ સુંદર ચકલી દેખાય. ચકલી ખૂબ જ ખૂબસૂરત હતી. ગરુડ બધા વિચાર બોલીને તેના તરફ આકર્ષિત થયું. તે જ સમય કૈલાશ પર યમ દેવ પધાર્યા અને અંદર જતા પહેલા તે પક્ષીને એક આચાર્ય શકિત થઈને જોયું. ગરુડ સમજી ગયા કે તે ચકલીનો અંત નિકટ છે અને યંગ કૈલાશ માંથી નીકળીને તેને પોતાની સાથે યમલોક લઈ જશે.

ગરુડની દયા આવી અને આટલી નાની ચકલી ને મરતા જોઈ શકશે નહીં. તેથી તેને પોતાના પગમાં દબાવીને કૈલાશ થી હજારો કિલોમીટર દૂર એક જંગલમાં એક પર્વત પર મૂકી દીધી. અને તે પાછા કૈલાશ પણ આવી ગયા. જ્યારે યમરાજ બહાર આવ્યા ત્યારે ગરુડે તેમને પૂછી લીધું કે તમે કેમ આટલી આશ્ચર્ય નજરે ચકલી ને જોતા હતા. યમ દેવ એ કહ્યું કે ગરુડ જ્યારે મેં તે ચકલી ને જોયું મને જ્ઞાન થયું કે તે ચકલી થોડી ક્ષણો પછી હજારો કિલોમીટર દૂર એક નાગ દ્વારા ખાઈ જવામાં આવશે હું એ વિચારી રહ્યો હતો કે એ નાની ચકલી આટલી દૂર આટલી જલ્દી કઈ રીતે જશે. પરંતુ તે અહીંયા નથી તો નક્કી જ તે મરી ગઈ હશે. હવે તમે જ કહો કે ગરુડનું નિર્ણય સાચો હતો કે ખોટો.

આપણે નિર્ણય લેતા સમયે હંમેશા એવું વિચારીએ છીએ કે નિર્ણય સાચો હશે અને તેનું પરિણામ સફળતા જ મળશે પરંતુ દરેક સમયે આવું થવું સંભવ નથી. આપણા નિર્ણયો દરેક સમયે સાચા હોતા નથી. તેથી સફળતા વધારવા માટે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન લેવું જરૂરી છે.
આપણા દરેક નિર્ણયો કોઈના કોઈ ધારણાઓ પર આધારિત હોય છે. ધારણાઓ વ્યક્તિગત પૂર્વગ્રહથી યુક્ત હોય છે. આપણે દરેક સમયે દરેક વસ્તુ સમજી શકતા નથી. ઘણી વખત અનુમાન ખોટું પણ પડે છે. જ્યોતિષશાસ્ત્ર દ્વારા સાચું નિર્ણય લેવાને કારણે વ્યક્તિ અસફળતાથી બચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *