મિત્રો, પુરુષો કરતાં સ્ત્રીઓમાં કામવાસના આઠ ગણી વધારે હોય છે પરંતુ સ્ત્રીઓ પોતાની ધીરજ અને અપાર સહનશક્તિ વડે તેમની કામવાસના પર કાબુ મેળવી લે છે. મોટાભાગની સ્ત્રીઓ સ્વભાવથી શરમાળ હોય છે એટલા માટે જ્યારે પણ તેમને શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા થાય ત્યારે તે પોતાની ઈચ્છા ને વ્યક્ત કરી શકતી નથી. સ્ત્રીઓ પોતાની ઈચ્છા ને વ્યક્ત કરવા માટે કેટલાક ઈશારા આપે છે. જેમકે વારંવાર સ્પર્શ કરવો, સામે જોતા શરમાવવું, વાળ અને હોઠ સાથે રમવું. આ કેટલાક ઈશારાઓ દ્વારા સ્ત્રીઓ પોતાની શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા ની વ્યક્ત કરે છે.
શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા અમુક ઉંમરની સ્ત્રીઓમાં સૌથી વધારે હોય છે. 25 થી 35 વર્ષ વચ્ચેની સ્ત્રીઓમાં શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા સૌથી વધારે હોય છે. આ ઉંમરની સ્ત્રીઓ શારીરિક સંબંધમાં સૌથી વધારે આનંદ મેળવે છે. આ ઉંમરની સ્ત્રીઓમાં પુરુષો કરતાં આઠ ગણી વધારે શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા હોય છે. જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમની કામવાસના ઘટતી જાય છે. આવું મનની સ્ત્રીઓ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર શારીરિક સંબંધ બનાવવા માટે ઈચ્છુક હોય છે.
સ્ત્રીઓમાં આ ઉંમરે પુરુષો કરતાં વધારે કામેચ્છા હોવા છતાં તેઓ પોતાની સહનશક્તિ દ્વારા તેમની કામવાસના ને કાબુમાં કરી શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં સહનશક્તિ ઘણી વધારે હોય છે. પુરુષો કામેચ્છા ને કાબુમાં કરી શકતા નથી પરંતુ સ્ત્રી તેની કામેચ્છાને તેની સહનશક્તિ દ્વારા કાબુ કરી લે છે. સાયકોલોજી અનુસાર 45 વર્ષની ઉંમર સુધી સ્ત્રી તેના જીવનમાં ત્રણ હજાર વાર શારીરિક સંબંધ બનાવે છે. સાયકોલોજી અનુસાર આ ઉંમરની સ્ત્રીઓ માં શારીરિક સંબંધ બનાવવા માટેની ઈચ્છા સૌથી વધારે હોય છે.