આવા નિશાન વાળા લોકો હંમેશા બીમાર રહે છે

Astrology

મિત્રો એવું કહેવામાં આવે છે કે લોકોને જોઈને તેમના વિશે જાણકારી મળી જાય છે. શરીર ઉપર એવા ઘણા નિશાન હોય છે જે વ્યક્તિના વિશે જાણકારી આપે છે. શું તમે જાણો છો કે હાથ ઉપર અમુક એવા નિશાન હોય છે કે જેનાથી તમે હંમેશા બીમાર રહો છો.

રાત ઉપર અમુક એવા નિશાન હોય છે જે તમારી ધન સંપત્તિ અને તમારા સ્વાસ્થ્ય વિશે માહિતી આપે છે. અમુક નિશાની એવા હોય છે જે તમારા વૈવાહિક જીવન વિશે અને ઉન્નતિ વિશેની માહિતી આપે છે. આજે તમને એવી રેખાઓ વિશે બતાવીશું કે કે જેમના હાથમાં એવી રેખાઓ હોય તો તેમને જાગૃત રહેવાની જરૂર છે.
1. બૃહસ્પતિ અને બુધ પર્વત ની આસપાસ હોય એવા
જો કોઈ મનુષ્યની હાથમાં બૃહસ્પતિ અને બુધ પર્વતની આસપાસ ની આંગળીઓ નાની હોય અને આડી રેખાઓ હોય અને ઝાડ જેવી રચના બનતી હોય એવા લોકોને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનો સામનો કરવો પડે છે. એવું કહેવામાં આવે છે કે આવા લોકોને ડાયાબિટીસ, લીવર અને થાઇરોઈડ જેવા રોગો થાય છે.
2. અંગુઠો નાનો અને પાતળો હોય
જો કોઈના હાથમાં અંગૂઠો નાનો અને પાતળો હોય આવા લોકોમાં આત્મવિશ્વાસમાં કમી હોય છે. આવા લોકોને પેટના રોગો થાય છે. આ લોકોની રોગપ્રતિકાર શક્તિ ખૂબ જ ઓછી હોય છે. આવા લોકોને સંતાન સુખ પ્રાપ્તિ થતી નથી. જો સંતાન પ્રાપ્તિ થાય તો બહુ મુશ્કેલીઓ પડે છે.
હવે તમને બતાવીશું કે ભાગ્યશાળી માણસોને કયા નિશાન હોય છે
1. પગની બનાવટ
કોઈ માણસ ની આંગળી અંગૂઠાથી મોટી હોય તો તેને બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર જેના પગ કોમળ અને પરસેવો ના વળતો હોય તો તેમને ખૂબ આસાનીથી સારી સુવિધાઓ મળી જાય છે. જે પુરુષોના પગ પહોળા હોય છે તેમને મહેનતુ લોકોની કેટેગરીમાં મૂકવામાં આવે છે.
2. પેટની બનાવટ
જે માણસનું પેટ ગોળ અને મોટું હોય છે તેમને ધનવાન માનવામાં આવે છે. લોકોના જીવનમાં સુખ બનેલું હોય છે. એમનું પેટ લાંબુ અને પાતળું હોય છે એમને ગરીબીનો સામનો કરવો પડે છે. આવા લોકોને ખાવા પણ વધારે જોઈએ છે.
3. નાભિ નો આકાર
પુરુષોની નાભિ નાની અને ગોળ હોય છે એમનું જીવન ધનવાન હોય છે. અને સુખ શાંતિથી જીવન જીવે છે. નીચેની તરફ નાભી વાળો માણસ હંમેશા દુઃખી રહેતો હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *