ઘરની સાચી દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે

Astrology

મિત્રો આજે અમે તમને જણાવીશું કે મની પ્લાન્ટને ઘરની કઈ દિશામાં રાખવાથી લાભ થાય છે અને કઈ દિશામાં લગાવવાથી હાની થાય છે.
મિત્રો મની પ્લાન્ટ એવો છોડ છે જે લોકો ધન્ય પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં લગાવ્યું છે. આપણા સમાજમાં એવી માન્યતા છે કે આ છોડ ધન ને પોતાની તરફ ખેંચે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે તે ઘરમાં ધનની કમી કોઈ દિવસ આવતી નથી. આ છોડને પોતાના ઘરમાં લગાવવાથી ઘરના માલિક અને ઘરના સદસ્યની મુશ્કિલોનો સામનો કરવો પડતો નથી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ મની પ્લાન્ટને ઘરમાં લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં લગાવવાથી ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે પાંચ જોડ વ્યક્તિના જીવનમાં આવી રહેલી ધન સંબંધની બધી મુશ્કેલીઓને દૂર કરે છે. આ છોડની યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો આ છોડ ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘરના ઉત્તર પૂર્વ અને ઈશાન ખૂણામાં કોઈ દિવસ લગાવવો જોઈએ નહીં કારણ કે આ દિશામાં લગાવવા માટે સૌથી નકારાત્મક દિશામાં માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન લગાવવાથી ઘરમાં આર્થિક દ્રષ્ટિએ મુશ્કેલીઓ ઊભી થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ની ઘરમાં લગાવવા માટેની સૌથી ઉત્તમ દિશા દક્ષિણ પૂર્વ હોય છે. આ દિસા માં મની પ્લાન લગાવવાનું કારણ એ છે કે આ દિશાના સ્વામી શુક્ર ગ્રહ છે. આ દિશામાં મની પ્લાન લગાવવાથી ઘરમાં ધનની કમી કોઈ દિવસ થતી નથી અને ઘરના સદસ્યની સુખ સમૃદ્ધિ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટના છોડને હંમેશા લીલોતમ રાખવો જોઈએ. આ જોડના પાંદડા કોઈ દિવસ સફેદ કે મુરજાયેલા હોવા જોઈએ નહીં કારણ કે એવું માનવામાં આવે છે કે આ જેટલું લીલો ચમ રહેશે તેટલી જ ધનમાં વૃદ્ધિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *