આ સમય જન્મ લેવા વાળી સંતાન રાક્ષસ જેવી હોય છે

Astrology

મિત્રો સ્ત્રી-પુરુષનો એકબીજા પ્રત્યે આકર્ષિત થવું એ નૈસર્ગિત છે. આપણા ધર્મશાસ્ત્રમાં શારીરિક સંબંધને લઈને થોડી મહત્વની વાતો જણાવવામાં આવી છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા સમયે શારીરિક સંબંધથી દૂર રહેવું જોઈએ. તેના પાછળનું શું પુરાણી કારણ છે અને જે તેનું પાલન નથી કરતું તેનું પરિણામ પણ તેને ભોગવવું પડે છે.

પૌરાણિક સમયની વાત છે જ્યારે મહર્ષિ કશક તેમની યજ્ઞશાળામાં પૂજાપાઠ ની તૈયારીમાં લાગેલા હતા તે સમયે તેમની પત્ની ત્યાં આવી પહોંચ્યા અને તેમના મનમાં એક પુત્રની કામના ચાલી રહી હતી. તે તેમના નજીક આવી ગયા ને સંભોગ માટે આગ્રહ કર્યો. પરંતુ મહાશિવ જે સર્વજ્ઞાની અને વિદ્વાન હતા તેમને તેમની પત્નીને કહ્યું આ સમયે સંભોગ માટે બિલકુલ ઉચીત નથી તેથી તમે અહીંયા થી જતા રહો પરંતુ તેમની પત્નીએ તેમની વાત માની નહીં અને પોતાની જીદ પર અડીને રહ્યા. તેવા મોતી પોતાની પત્નીને પ્રેમ અને જીદમાં વિવશ થઈને પોતાની પત્નીની વાત માની લીધી. થોડા સમય પછી તેમની પત્નીએ તેમના આ કાર્ય માટે તેમની પાસેથી માફી પણ માગી પરંતુ મહર્ષિ એ કહ્યું કે હે દેવી મેં તમને આ સમય મારાથી દૂર જવાનું કહ્યું હતું પરંતુ તમે મારી એક વાત પણ સાંભળીને તમારો આ અપરાધ અક્ષમ્ય છે.

કામના આવીશમાં હોવાને કારણે તમારું મન અશુદ્ધ થઈ ગયું જ્યારે મેં તમને ઘણીવાર સમજાવાની કોશિશ કરી પરંતુ તમે સમયનું ધ્યાન રાખ્યું નહીં અને મારી આજ્ઞાની અવગણના કરી તમે રુદ્ર ઘણો નો તિરસ્કાર કર્યો છે. આનું પરિણામ ખૂબ જ ખરાબ હશે આ વાત ધ્યાન રાખજો. જે સમય આપણી સંબંધ બનાવ્યો છે તે બિલકુલ યોગ્ય ન હતો. તેથી હવે તમારા ઘરમાંથી જે પુત્ર જન્મ લેશે તે ખૂબ જ તામસિક અને ક્રૂર સ્વભાવના હશે. તે આસુરી સ્વભાવના હશે. તેમના વધ માટે ભગવાનને જન્મ લેવો પડશે. તેમના બે જુડવા પુત્રો થયા બંને પુત્રો ના નામ હિરણાક્ષ અને હિરણ્ય કશ્યપ હતું. તેમના જન્મ લેતા જ પૃથ્વી આકાશ અને સ્વર્ગમાં અનેક પ્રકારના અપશુકન થયા. દરેક જગ્યાએ અમંગળ થવા લાગ્યું.

જન્મ લેતા સમયે જ તેવા બંને રાક્ષસ સ્વરૂપના થઈ ગયા. તેમની બધી જગ્યાએ ઉપદ્રવવાની આતંક કરવાનું શરૂ કર્યું. તે ત્રણે લોકમાં આસુરી રાજ્ય સ્થાપિત કરવા માગતા હતા. તે સમયે દેવલોક પર કબજો કરી લીધું. તેના ભયના કારણે દેવતાઓ ત્યાંથી ભાગી ગયા. તેના મનમાં એ પણ આવ્યું કે દેવગઢની પૃથ્વી પર થવાવાળા યજ્ઞમાંથી જ શક્તિ પ્રાપ્ત થાય છે. તેમની શક્તિને ક્ષિણ કરવા માટે હું આ પૃથ્વીને રસા તલ કરી દઈશ. આવું વિચાર કરીને તે પૃથ્વીને લઈને પાતાળમાં જતો રહ્યો. તેમના અત્યાચાર અને ઉપદ્રવના કારણે દરેક દેવતા ગણ બધા ભયભીત થઈ ગયા. બધા દેવતા નિરાશ થઈને બ્રહ્માજીના જોડે ગયા અને તેનાથી મુક્તિનો ઉપાય પૂછવા લાગ્યા. બ્રહ્માજી એ વાત સાંભળીને જવાબ આપ્યો કે અને બ્રહ્માજીના નાકમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો જે જન્મ થતા ની સાથે જ મોટા આકારનો થઈ ગયો. જે ભગવાન વરાહ નામે ઓળખાયા.

ભગવાન વરાહે પૃથ્વીની રક્ષા માટે આવ્યા છે એવું જાણીને પૃથ્વી દેવી એ તેમની સ્તુતિ કરી અને વરાહ ભગવાને તેમના દાંત પર પૃથ્વીને રાખીને સમુદ્રમાંથી બહાર કાઢવા લાગ્યા તે જોઈને તે બે ભાઈઓ તેમના જોડે યુદ્ધ કરવા આવી પહોંચ્યા. ભગવાન મારા પૃથ્વીને સાબિત કરીને અંતર ધ્યાન થઈ ગયા.
તેથી આપણા ધર્મમાં શારીરિક સંબંધ માટે સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પૂનમ અમાસ અને તીજના દિવસે વગેરે તહેવાર પર શારીરિક સંબંધ બનાવવું જોઈએ નહીં. સાથે જે દિવસે ઘરમાં કોઈ પૂજા હોય અથવા તો કોઈએ ઉપવાસ રાખેલો હોય તે દિવસે પણ પતિ પત્ની એકબીજાથી દૂર જ રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *