સ્ત્રીઓ વિશે આ ત્રણ ચેતવણી આપવામાં આવી છે, જે પુરુષ નથી જાણતો તે બરબાદ થઈ જાય છે

Astrology

મિત્રો, મહાન આચાર્ય શુક્રાચાર્યએ પુરુષોને સ્ત્રીઓ વિશે ત્રણ ચેતવણી આપી છે જેને દરેક પુરુષે જીવનભર યાદ રાખવી જોઈએ અન્યથા તે પુરુષનો વિનાશ થવામાં વધારે સમય નહીં લાગે. જો કોઈ પુરુષમાં સ્ત્રીઓ પ્રત્યે આવી ભાવના હોય તો તેવા પુરુષનું પતન થવું નિશ્ચિત હોય છે. મૂર્ખપુરુષ તો વેશ્યા પર પણ વિશ્વાસ કરી લે છે તો પછી અન્ય સ્ત્રીઓ ની તો વાત જ શું કરવી. શંકરાચાર્ય કહે છે કે સ્ત્રીઓનું નામ સાંભળવા માત્રથી જે પુરુષ પ્રસન્ન થઈ જાય છે તેનાથી મોટો મૂર્ખ આ સંસારમાં બીજો કોઈ નથી કારણ કે જે ફક્ત સ્ત્રીનું નામ સાંભળતા જ એટલો ઉતાવળો થઈ જાય છે તો તે સ્ત્રી જોઈને શું નહીં કરે?

મૂર્ખપુરુષ જ્યારે કોઈ સ્ત્રી તેને આલિંગન આપે છે ત્યારે તે મૂર્ખ પુરુષ પોતાના પ્રાણ કાઢીને પણ તે સ્ત્રીના ચરણોમાં રાખી દે છે. આવા પુરુષનો પુરુષનો કોઈપણ સ્ત્રી ફાયદો ઉઠાવી શકે છે અને તેને બરબાદ કરી શકે છે. બીજી વાત શુક્રાચાર્ય કરે છે કે જે પુરુષનું મન સ્ત્રીઓ વગર ઉદાસ થઈ જાય છે તે પુરુષ મૂર્ખ હોય છે. આવો પુરુષ એવા સ્થળે જ કામ કરવાનું પસંદ કરે છે જ્યાં તેને સ્ત્રીઓ મળે છે. જ્યાં સ્ત્રી ન હોય ત્યાં તે મૂર્ખ પુરુષ નિરાશ થઈને બેસી જાય છે અને કોઈ પણ કામ કરી શકતો નથી. જ્યારે તેની સ્ત્રી દેખાઈ જાય ત્યારે તેનું પરાક્રમ દેખાડવા લાગે છે અને સ્ત્રીઓની પ્રશંસા મેળવવા માટે ઘણા મૂર્ખતાપૂર્વક કાર્ય કરે છે.

આવો પુરુષ તેની બધી જ ધન સંપત્તિ ખર્ચ કરી દે છે જેથી કોઈ સ્ત્રી તેને જોઈને તેની પ્રશંસા કરે. સ્ત્રીઓની પ્રશંસાના ભૂખ્યા પુરુષની ઉન્નતી કદી પણ થઈ શકતી નથી. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ વાત શુક્રાચાર્ય કહે છે છે કે કોઈપણ બુદ્ધિમાન પુરૂષે પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું જોઈએ કારણ કે ભલે પુરુષ ગમે તેટલું તેના મનને કાબુમાં કરવાનો પ્રયત્ન કરે પરંતુ જ્યારે સ્ત્રી અને પુરુષ એકાંતમાં રહે છે ત્યારે પુરુષનું મન પદભ્રષ્ટ થઈ જાય છે. તે કામવાસના ના વશમાં થઈને તે સ્ત્રી સાથે સંબંધ બનાવી શકે છે. એટલા માટે કદી પણ કોઈ પરસ્ત્રી સાથે એકાંતમાં વાસ ન કરવો જોઈએ. શુક્રાચાર્યએ એક બુદ્ધિમાન પુરુષને સ્ત્રીઓ વિશે આ ત્રણ ચેતવણીઓ આપી છે જેને દરેક બુદ્ધિમાન પુરુષે ધ્યાન રાખવાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *