જેના ઘૂંટણમાં છે તકલીફ તો જોઈ લો આ ઉપાય, થોડા દિવસમાં થઈ જશે દર્દ દૂર

Health

મિત્રો તમારા ઘુંટણ ની અંદર ગ્રીસ ઓછી થઈ જવાથી એટલે કે ચીકણા પદાર્થનું ઓછું થઈ જવું એક મોટું કારણ છે. જેના કારણે તમને ઘુંટણની સંબંધી પ્રોબ્લેમ થઈ શકે છે. જેમકે ગ્રીષ્ના ઓછા થઈ જવાથી તમારા ઘુંટણ ની અંદર સોજો આવે છે, ચાલવામાં તમને દર્દ થઈ શકે છે, ઉભા થવાની બેસવામાં પરેશાની થાય છે. જો તમારા ઘુંટણમાં ચીકણો પદાર્થો ઓછો થવા લાગ્યું હોય તો તમારે કોઈને કોઈ રીતે તેને સરખો કરવો જ પડે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા ઘુંટણ ની અંદર આ ગ્રીસને કઈ રીતે વધારી શકો છો.

જે લોકો ખૂબ જ વધારે બેસવાનું કામ કરે છે બિલકુલ ચાલતા નથી અને આરામ વધારે કરે છે. જે લોકો તેમના ગુંઠણ પણ વધારે જોર આપે છે જે લોકો બોડી બિલ્ડર્સ હોય છે જે લોકો સ્પોર્ટ પર્સન હોય છે તેવા લોકોની અંદર ધીમે ધીમે જોઈન્ટ પ્રોબ્લેમ થવાના શરૂ થઈ જાય છે. આ પણ કારણ છે કે જે તમારા ઘુંટણના અંદર ગ્રીસની ઓછું કરી શકે છે. જે લોકો ખૂબ જ વધારે ખાટું ખાય છે કે જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે તેમના અંદર પણ ઘૂંટણ નું ગ્રીસ ઓછું થવા લાગે છે. આયુર્વેદિક પણ માને છે કે જે લોકો ઊભા રહીને પાણી પીવે છે તેમના અંદર પણ ઘૂંટણ નું ગ્રીસ ઓછું થઈ શકે છે. આ બધા કારણો છે જેના લીધે તમારી અંદરનું ગ્રીસ ઓછું થઈ જાય છે જેથી તમારે ધ્યાન રાખવું પડશે.

તમારે ગ્રીસને વધારવા માટે અખરોટ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. અખરોટના અંદર તમને હેલ્ધી ફેટ્સ મળશે તેનાથી તમને કેલ્શિયમ મળશે વિટામીન ડી પણ મળે છે. આ બધી વસ્તુઓ તમારા ઘૂંટણની મજબૂત બનાવવા માટે અને ઘુંટણના અંદર રહેલી સોજા ઓછો કરવા માટે ઉપયોગી છે. તમારે રોજ ત્રણથી ચાર અખરોટ જરૂર ખાવા જોઈએ. રાત્રે સૂતી વખતે અખરોટને પાણીમાં પલાળીને સવારે ઊઠીને તરત ખાવા જોઈએ.

મિત્રો નાળિયેર પાણી પણ ઘૂંટણના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે. નાળિયેર પાણી એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિએ રોજ પીવી જોઈએ. નારિયેળ પાણી સો ટકા શુદ્ધ હોય છે. જો તમે રેગ્યુલર નારીયે પાણી પીવું છું તો તમારા ઘુટણ ની અંદર રહેલી સોજો ઓછું થાય છે અને તમારા ઘુંટણમાં જે દર્દ છે તે પણ ઓછું થાય છે. તેની સાથે તમારા ઘૂંટણ ની અંદર રહેલું ગ્રીસ પણ વધવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *