જે સ્ત્રી તમને સાચો પ્રેમ કરતી હશે તે આ બે વાતો તમને જરૂર કહેશે

Astrology

મિત્રો, સ્ત્રી એક હીરાની માફક હોય છે, તે ફક્ત પ્રેમ જ નથી કરતી પરંતુ પ્રેમમાં જ જીવે છે. સ્ત્રી જેની પર હાથ રાખી દે તેને પ્રકાશથી ભરી દે છે. સ્ત્રીના મનને પારખવું અત્યંત મુશ્કેલ કામ હોય છે. સ્ત્રીનું મન લાગણીનો દરિયો હોય છે પરંતુ પુરુષો તેને પારખી શકતા નથી. સ્ત્રી પોતાના મનની વાતો કહી શકતી નથી. પરંતુ સ્ત્રીઓની અમુક વાતો પરથી તે ચોક્કસ નિશ્ચિત થઈ જાય છે કે તે તમને પ્રેમ કરે છે કે નહીં. જો સ્ત્રી તમને સાચો પ્રેમ કરતી હશે તો તે આ બે વાતો તમને અવશ્ય કરશે.

જો તમારી પત્ની અથવા તો કોઈપણ સ્ત્રી તમને મનથી સાચો પ્રેમ કરતી હશે તો તે જીવનમાં ગમે ત્યારે આ બે વાતો તમને અવશ્ય કહેશે. પહેલી વાત એ કે તમે તેના માટે કેટલા જરૂરી છો. સ્ત્રી જો તમને સાચો પ્રેમ કરતી હશે તો તેના જીવનમાં તમારું કેટલું મહત્વ છે તે તમને અવશ્ય કહેશે. બીજી વાત એ કે તમારા પહેલા જો તેની જિંદગીમાં કોઈ બીજો પુરુષ હશે તો એ કોણ હતો તે તમને અવશ્ય જણાવશે કારણકે સાચો પ્રેમ કરવા વાળી સ્ત્રી તમારાથી કોઈ પણ વાત છુપાવશે નહીં.

મોટાભાગની સ્ત્રીઓ નો પ્રેમ પુરુષોની માફક બદલાતો નથી. સ્ત્રી જેને પણ પ્રેમ કરે છે તેની સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંબંધ નિભાવે છે. જો કોઈપણ સ્ત્રીના મનમાં તમારા પ્રત્યે અનહદ પ્રેમ હશે તો તેની જિંદગીમાં તમારું ખૂબ જ મહત્વ હશે અને તે વાત તમને તે એકના એક દિવસે અવશ્ય કહેશે. સાચો પ્રેમ કરવા વાળી સ્ત્રી પોતાના મનની વાત તમને અવશ્ય કરશે. ભૂતકાળમાં તમારા સિવાય કોઈ વ્યક્તિ તેના જીવનમાં હશે તો તે પણ તમને અવશ્ય કહેશે કારણ કે તે તમને સાચો પ્રેમ કરે છે એટલા માટે તમારાથી કોઈ પણ વાત છુપાવવા માગતી નથી. જો કોઈ સ્ત્રી તમને સાચો પ્રેમ કરતી હશે તો આ બે વાતો અવશ્ય તમારી સાથે કરશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *