પતિના સાથે રાતે આ એક કામ કરવાથી કામમાં સફળતા જરૂર મળે છે

Astrology

મિત્રો રાત્રે સ્ત્રીના સાથે આ એક કામ કરવાથી વ્યક્તિ રંક માંથી રાજા બની જાય છે. આચાર્ય ચાણક્ય જી કહે છે કે આ એક કામ રોજ રાત્રે પત્ની સાથે કરવાથી અને કોઈને ન કહેવાથી વ્યક્તિ રંગ માંથી રાજા બની જાય છે. થોડા કામ એવા છે જેને રાત્રે સ્ત્રી સાથે કરવાથી વ્યક્તિ રાજા બની જાય છે. તે કામ વિશે આજે અમે તમને જણાવીશું. આચાર્ય ચાણક્ય જી એવું પણ કહે છે કે આ કામ વિશે કોઈને જણાવવું જોઈએ નહીં. નહીં તો તમે બરબાદ થઈ શકો છો.
મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છેઅને અનેક સ્થાન ઉપર મહિલાઓની પૂજા પણ કરવામાં આવે છે. જે વ્યક્તિ રાત્રે સુતા સમયે સ્ત્રી સાથે પ્રેમ કરે છે અને ઝઘડો બિલકુલ કરતો નથી તો આવા લોકોનું જીવન ખૂબ જ જલ્દી ખુશીઓથી ભરી જાય છે અને આવા લોકો પર દેવી લક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે. મિત્રો રાત્રે થોડા કામ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. તે પત્ની સાથે સંભોગ કરવાનું પણ સામેલ છે.

સાસુ અનુસાર દરેક કાર્ય કરવાનું એક સમય છે. જેમાં બધા આવશ્યક કાર્યો કરવામાં આવે છે. જેમો રાતમાં થોડા કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે. રાત્રે કયા કાર્યોને કરવા જોઈએ નહીં.

ઘણા લોકો રાત્રે અત્તર અથવા સેન્ટ લગાવીને સુવે છે. શાસ્ત્રો અનુસાર કોઈપણ પ્રકારની તેજ વસ્તુ અલૌકિક શક્તિઓને આકર્ષિત કરે છે. તેથી રાત્રે સુતા સમયે હાથ પગ અને ચહેરો ધોઈને અને ભગવાનનો અધ્યયન કરવું જોઈએ. જેનાથી ખરાબ સપના આવતા નથી.

રાત્રે મહિલાઓને અને છોકરીઓને ખુલ્લા વાર રાખીને સૂવું જોઈએ નહીં. રાત્રે ખુલ્લા વાળ લઇને સુવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે.

કોઈપણ વ્યક્તિએ અડધી રાત પછી શારીરિક સંબંધ બનાવવો જોઈએ નહીં. મધ્યરાત્રીના એક પ્રહર પછી બ્રહ્મવત આરંભ થઈ જાય છે તેવા સમયે વ્યક્તિએ ભગવાનનો પૂજાપાઠ કરવો જોઈએ. આ સમયે બોલતી પણ શારીરિક સંબંધ બનાવવો જોઈએ નહીં. આવા વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે.

શારીરિક સંબંધ બનાવવા માટેનો સૌથી સારો સમય બ્રહ્મ મુહૂર્ત પહેલા નો એક પ્રહર એટલે કે સવારે ત્રણ વાગ્યા પહેલા નું જ ઠીક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *