શ્રીકૃષ્ણ કહે છે સબ યાત્રા દેખાવા પર મળે છે આ સારા સંકેત

Astrology

મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સંસારમાં જન્મ લેવા વાળા પ્રત્યેક જીવની મૃત્યુ નિશ્ચિત જ છે. મૃત્યુ એક એવું સત્ય છે જેનો સામનો બધાને કરવો જ પડે છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ કોઈ મનુષ્ય જીવનની પ્રાપ્ત કરીને સારા કર્મો કરે છે તો નિશ્ચિત તેની મુક્તિ થઈ જાય છે. તેને ફરીથી આ મૃત્યુલોક પર જન્મ લેવો પડતો નથી. જે મનુષ્ય આ નશ્વર સંસારના મોહમાં પડી જાય છે તે વારેવારે આ મૃત્યુલોક પર જન્મ લે છે. જે જીવાત્મા મૃત્યુલો પર જન્મ લે છે તેના પર સોળ સંસ્કાર કરવામાં આવે છે અને તેનો અંતિમ સંસ્કાર મૃત્યુ પછી કરવામાં આવે છે.

ઘણા લોકો સબયાત્રાને જોઈને ડરી જાય છે તું ઘણા લોકો તેને અશુભ સંકેત માને છે. કોઈ શુભ કાર્ય જતા સમયે જો સબયાત્રા દેખાય તો તેમના મનમાંથી કામ બગડવાનું સંદેહ થવા લાગે છે. તે લોકો આવું અજ્ઞાનતાના કારણે કરે છે. આજે અમે તમને સબ યાત્રા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ થાય તો એટલે કે પતિ પહેલા તે સ્ત્રીનું મૃત્યુ થઈ જાય તો તમારે તે સબ યાત્રામાં સિંદૂર નાખવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે જે સ્ત્રીનું મૃત્યુ તેના પતિ પહેલા થાય છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેને તેનો પતિ ખભો આપે છે તેની કોઈ દિવસ અધોગતિ થતી નથી. કોઈ સુહાગન સ્ત્રીની સબ યાત્રા દેખાવી ખૂબ જ સારું શુભ સંકેત છે. જો તમને કોઈ સુહાગન સ્ત્રીની સબયાત્રા દેખાય તો તમે થોડું સિંદૂર નાખી દો અને તેની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરો. તેનાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
જો કોઈ સબ યાત્રા તમારા ઘરની પાસેથી જાય તો તમારે તે સબ યાત્રા પર ફૂલ નાખવા જોઈએ. તમે ઇચ્છો છો કે તમારી કોઈ મનોકામના ઈશ્વર સુધી પહોંચે તો તમે તે સબ યાત્રા પર ફૂલ નાખીને રામનું નામ લો.
સ્મશાનમાં જતા સમયે તમે જે કપડાં પહેરો છો તેને પહેરીને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.
જ્યારે તમને ખબર પડી કે ગામમાં કોઈનું મૃત્યુ થયું છે તે સમયે તમારે તમારી ઈચ્છા મુજબ ભોજન કરવું જોઈએ નહીં અથવા પ્રસન્ન થઈને ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. આવું કરવાથી તે ભોજન માસ અથવા રક્તના સમાન થઈ જાય છે. આવું ભોજન નર્કમાં લઈ જવા વાળું હોય છે.
ઘરના આસપાસ કોઈનું મૃત્યુ થઈ જાય તો જ્યાં સુધી સબ નો અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી સ્ત્રી સાથે સહવાસ કરવો જોઈએ નહીં.
જો કોઈ વ્યક્તિ બ્રહ્મચારી હોય અથવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહ્યો હોય તો તેની કોઈપણ વ્યક્તિના સબ ને ખભો આપવો જોઈએ નહીં તેનાથી તેનું બ્રહ્મચર્ય વ્રત ખંડિત થઈ જાય છે. બ્રહ્મચારી વ્યક્તિ ફક્ત પોતાના માતા પિતા અને ગુરુ ના સબ અને ખભો આપી શકે છે એના સિવાયના લોકોને ખભો આપવાથી વ્યક્તિના બ્રહ્મચર્ય વ્રતનું ખંડન થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *