પુરાણોમાં લખ્યું છે, જે સ્ત્રી રાત્રે આવી રીતે સુવે છે તેના ઘરમાં ધનની વર્ષા થાય છે.

Astrology

મિત્રો, દરેક વ્યક્તિ માટે ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે.જ્યારે આપણે કેટલોક સમય ઊંઘી જઈએ છીએ ત્યારે દિવસભરનો થાક ઉતરી જાય છે. ત્યારબાદ ફરીથી કામ કરવા માટે આપણામાં નવી ઉર્જા આવી જાય છે. સ્ત્રીઓ જો આ રીતે ઊંઘે તો તેમને ખુબ જ ઝડપથી સફળતા મળે છે અને ધનની વર્ષા તેના ઘરમાં થાય છે.

શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે રાત્રે મોડીથી ઊંઘવા વાળી અને સવારે મોડી ઉઠવા વાળી સ્ત્રીઓ ઘરનો વિનાશ કરે છે અને માતા લક્ષ્મી આવી સ્ત્રીઓથી નારાજ થઈ જાય છે. તેથી કોઈપણ મહિલાએ રાત્રે મોડે સુધી કામ વગર જાગવું ન જોઈએ. ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરમાં સ્ત્રીઓ મોડે સુધી ઊંઘે છે તે ઘરમાં રાહુ ,કેતુ અને શનિનાનો પ્રકોપ થઈ શકે છે. જેમ સ્ત્રીઓ પોતાનો બધો સમય ઊંઘવામાં જ વિતાવે છે તેમનાથી દેવી-દેવતાઓ ગુસ્સે થાય છે તેથી નિશ્ચિત સમયે જ ઊંઘવું જોઈએ. વધારે ઊંઘવું એ ધનની હાનિ અને આરોગ્યને નુકસાન કારક છે.

રાત્રે ઊંઘતી વખતે મનમાં સારા વિચારો લઈને ઊંઘવું જોઈએ જેનાથી સફળતા મળે છે. મંગળવાર, શનિવારે અને ગુરુવારે જેટલું બને એટલું વહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આ દિવસોમાં મોડા સુધી ઊંઘવાથી ઘણા બધા પ્રકારના દોષ લાગે છે જે સ્ત્રીને બરબાદ કરી શકે છે. સવારે ઉઠવાનો સાચો સમય સવારે ૪ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધીનો હોય છે. આ સમયે ઉઠનાર સફળતા પ્રાપ્ત કરે છે. આ સમયે ઉડવા વાળો વ્યક્તિ દેવતાઓનો અને માતા લક્ષ્મીનો પ્રિય વ્યક્તિ હોય છે.

જ્યારે કોઈ સ્ત્રી પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ પોતાનું માથું રાખીને ઊંઘે છે તો સમગ્ર પરિવાર ધન-ધાન્યથી ભરાઈ જાય છે. ઘરમાં વરસતા પાણીની જેમ ખુશીઓ આવે છે. આ દિશામાં માથું રાખીને પુરુષ અને સ્ત્રી બંનેને ઊંઘવું જોઈએ. ઘરની સુખી-સમૃદ્ધ રાખવા માટે આપણા શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ આ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જય મા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *