જે ઘરમાં આ પાંચ છોડ આપોઆપ ઉગી જાય છે, એ ઘરેથી દુઃખ દૂર ભાગે છે

Astrology

મિત્રા હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને તેની રોજ પૂજા કરવામાં આવે છે તે ઘરમાંથી કલેશ અને દરિદ્રતા હંમેશાં દૂર રહે છે. જે તુલસીનું વાસ હોય છે તે દેવી-દેવતાઓનું વાસ હોય છે. તુલસી કેવું છોડ છે જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોજ તુલસીના પાંદડા ખાવાથી વ્યક્તિ ઘણા પ્રકારની બીમારીઓથી પોતાનું રક્ષણ કરે છે. રોજ સવારે મહિલાઓ સ્નાન કરીને તુલસીની પૂજા કરીને તેને જળ ચડાવે છે તો આવી મહિલાઓ હંમેશા સુહાગન રહે છે અને તેમના પુણ્ય કર્મને કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

જે ઘરની મહિલાઓ તુલસીની પૂજા કરતી નથી તેવા ઘરમાં હંમેશા કલેષ રહે છે અને પૈસાની તંગી થી હંમેશા હેરાન રહી છે. ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ અત્યંત પ્રિય છે. તે પોતાનો ભોગ પણ તુલસીના પાંદડા વિના ગ્રહણ કરતા નથી. વિષ્ણુ પુરાણમાં તુલસીના સંબંધની ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. તુલસીના પાંદડા સાત દિવસ સુધી વાસી થતા નથી. શાસ્ત્રો અનુસાર એકાદશીના બીજા દિવસે તુલસી રાની ની જન્મતિથિ માનવામાં આવે છે. તેથી એકાદશીના દિવસે અને તેના બીજા દિવસે પણ તુલસીના પાંદડા તોડવા જોઈએ નહીં. આ દિવસે તુલસીના પાંદડા તોડવાથી તુલસીને કષ્ટ થાય છે.

રવિવારના દિવસે પણ તુલસીના પાંદડા તોડવા વર્જિત છે. કારણ કે આ દિવસે તુલસી ભગવાન વિષ્ણુની તપસ્યા કરે છે. તેથી આ દિવસે પાંદડા તોડવા તેમની જળ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. જર અર્પણ કરવાથી તુલસીનું વ્રત ખંડિત થઈ જાય છે અને પાંદડા તોડવાથી તેમની તપસ્યામાં વિઘ્ન આવે છે જેનાથી માતા તુલસી નારાજ થઈ જાય છે. તેથી રવિવારના દિવસે તુલસીના પાંદડા તોડવા જોઈએ નહીં.

શાસ્ત્રો અનુસાર જો સક્રાંતિના દિવસે તમારા ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય અને જ્યાં સુધી તેનું નામકરણ થતું નથી ત્યાં સુધી તુલસીના પાંદડા તોડવા જોઈએ નહીં. જો કોઈનું મૃત્યુ થયું હોય તો ઘરમાં સૂતક લાગી જાય છે. સૂતક દરમિયાન તુલસીના પાંદડા નો સ્પર્શ કરવો જોઈએ નહીં. પરંતુ તુલસીને જળ ચડાવી શકું છું. ફક્ત તુલસીના પાંદડા તોડવા જ વર્જિત છે. તુલસીના પાંદડા પવિત્રતાની નિશાની છે તેથી સુતક દરમ્યાન સ્પર્શ કરવો જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *