રસ્તામાં સબયાત્રા દેખાય તો જરૂર કરો આ ત્રણ કામ, પૂરી થશે તમારી મનોકામના

Astrology

મિત્રો વ્યક્તિ કોઈપણ ધર્મનું કેમ ન હોય તેને રસ્તામાં ચાલતા સમયે કોઈકના કોઈક દિવસે સબ યાત્રા જોવા મળે છે. આજે અમે તમને જણાવીશું કે જો તમારે રસ્તામાં સબ યાત્રા જોવા મળે તો તમારે શું કરવું જોઈએ.

મિત્રો રસ્તામાં ચાલતા સમયે તમે કોઈકના કોઈક દિવસે સબયાત્રાને જોઈ જ હશે. તમારામાંથી ઘણા લોકો આ સબ યાત્રાને જોઈને ડરી પણ જાય છે અને વિચારવા લાગે છે કે આ મેં શું જોઈ લીધું પરંતુ તેનાથી તમારી ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત આ પાંચ વાતોનું ધ્યાન રાખવાનું છે જે આજે અમે તમને જણાવીશું.

જો તમને રસ્તામાં કોઈ દિવસ કોઈની સબયાત્રા જોવા મળે તો તમારે કોશિશ કરવી જોઈએ કે તેને તમારો ખભો આપો. આવું કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

જો તમે તેને ખભો ન આપી શકતા હોય તો અને તે વ્યક્તિ તમારાથી પરિચિત ન હોય તો સબ યાત્રા જોતા સમયે સૌથી પહેલા રામ નામ કહો. આવું કરવાથી મૃતક ની આત્માને શાંતિ મળશે સાથે તમારા જીવનમાં ખુશીઓ આવશે.

કોશિશ કરો કે તમે સબ યાત્રામાં જરૂર સામેલ થાઓ કારણ કે એવું કહેવાય છે કે દુઃખના સમયે બીજાનો સાથ આપવાથી તમારું સારું જ થાય છે.

જો તમે સબ યાત્રામાં સામેલ થઈ શકો તેમ ન હોય તો સબ ને લઈ જતા સમયે હાથ જોડીને પ્રણામ કરો કારણકે મૃત્યુ પછી શરીર ઈશ્વરમાં લીન થઈ જાય છે. તેવામાં તમારી પ્રાર્થના સીધા ભગવાન પાસે પહોંચશે.

જો રસ્તામાં તમને કોઈ સબ યાત્રા જતી દેખાય તો તેને ક્રોસ કરવાની કોશિશ કરશો નહીં. સબ યાત્રા ની જવા માટે પહેલા જગ્યા આપી દો. તેનાથી ઈશ્વરની તમારા પર કૃપા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *