રવિવારના દિવસે આ એક વસ્તુ કદી ન ખાવી જોઈએ, નહીં તો થઈ જશો ગરીબ

Astrology

મિત્રો આપણા શાસ્ત્રોમાં રવિવાર નો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. રવિવારના દિવસે સૂર્યદેવ ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિનું તેજ વધે છે અને તેનું ભાગ્ય મજબૂત બને છે. સપ્તાહના સાત દિવસ સૌર મંડળમાં રહેલા કોઈના કોઈ ગ્રહ સાથે સંબંધિત છે. રવિવારના દિવસે સૂર્યદેવ ની પૂજા કરતા સમયે થોડી વાતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ દિવસે સૂર્ય પોતાની સૌથી વધારે ઉર્જા હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય ન હોય તો તે વ્યક્તિને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવે છે. તેની સાથે તેનું જીવન આળસ થી ભરી જાય છે અને તેને તેનું કાર્ય કરવામાં મન લાગતું નથી. વ્યક્તિ ક્રોધી બનવા લાગે છે અને ધીમે ધીમે પતનની તરફ જવા લાગે છે. આવા વ્યક્તિના ઘરમાં હંમેશા ઝઘડા નું વાતાવરણ બનેલું રહે છે. તેથી આવા વ્યક્તિને આ બધા કષ્ટોથી મુક્તિ મેળવવા માટે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા આવશ્ય કરવી જોઈએ. ઘણા લોકો રવિવારના દિવસે રજા માનીને સૂતા જ રહે છે પરંતુ ધ્યાન રહે કે આ સૂર્યદેવનો દિવસ છે આ દિવસે તમારે આરસ કરવી જોઈએ નહીં. આપણા શાસ્ત્રોમાં

રવિવારના દિવસે થોડા કાર્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રવિવારના દિવસે થોડી વસ્તુઓ ખાવી પણ વર્જિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી રવિવારના દિવસે આ વસ્તુઓનું સેવન કરું છું તો તમારે તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ભૂલથી પણ તમે આ વસ્તુઓનું સેવન કરશો નહીં. આજે અમે તમને જણાવીશું કે રવિવારના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

રવિવારના દિવસે પીપળાના ઝાડને ભૂલથી પણ જળ ચઢાવવું જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળા પર જળ ચઢાવવાથી અનિષ્ટ થાય છે. જો તમે ઈચ્છો તો પીપળાના ઝાડને ઘીનો દીવો કરી શકો છો. રવિવારના દિવસે આળસ કરવી જોઈએ નહીં અને મોડા ઊઠવું જોઈએ નહીં. રવિવારના દિવસે સવારે વહેલા જાગીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને સૂર્યદેવ ની જળ અવશ્ય ચઢાવવું જોઈએ તેનાથી તમારો સૂર્યપ્રબર બને છે. ધ્યાન રાખો સૂર્યની જય ફક્ત તાંબાના લોટા માં જ આવવું જોઈએ. એકલું જળ ન ચડાવવું જોઈએ તેમાં કંકુ અને ચોખા નાખવા જોઈએ અને પુરા મનથી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. તેનાથી સૂર્યદેવ તમારા પર અવશ્ય પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય કમજોર હોય તો તે વ્યક્તિને રવિવારના દિવસે વાળ કપાવવા જોઈએ નહીં અને માથામાં તેલ પણ નાખવું જોઈએ નહીં. આ દિવસે તમારે સૂર્યદેવને તલનું તેલ અવશ્ય ચઢાવો તેનાથી તમારું સૂર્ય અવશ્ય મજબૂત થશે અને તમારા જીવનમાં આવવા વાળી મુશ્કેલીઓથી રાહત થશે.

રવિવારના દિવસે કોઈપણ કામમાં જતા પહેલા ગાયને એક રોટલી અવશ્ય ખવડાવો. સંભવ બને તો રવિવારના દિવસે ગાયની પૂજા અવશ્ય કરો. રવિવારના દિવસે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. રવિવારના દિવસે કીડીઓને સાકર અવશ્ય ખવડાવો. તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા ઓછા થશે અને તમારું મન તમારા કાર્યમાં લાગશે.
રવિવારના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ

મસૂર ની દાળ
આપણા ધર્મશાસ્ત્રમાં સાંભળ્યું હશે કે કોઈપણ મહાપુરુષ દેવ કે સંતને મસૂરની દાળના કોઈપણ વ્યંજન ભોગમાં ચડાવવા જોઈએ નહીં. મસૂરની દાળની શાસ્ત્રોમાં રવિવારના દિવસે ખાવાથી પણ મનાઈ ફરમાવવામાં આવી છે. રવિવારનો દિવસે સૂર્યદેવની પૂજા નું હોય છે તેથી મસૂરની દાળનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે મસુ ની દાળ નકારાત્મક વ્યંજનની શ્રેણીમાં આવે છે.

જે વ્યક્તિ રવિવારે ઉપવાસ રાખે છે તેને ભૂલથી પણ તામસી ભોજનનો આહાર લેવો જોઈએ નહીં. સાથે જ ડુંગરી લસણ અને આદુનું સેવન કરવું વર્જિત છે. જો તમારી કુંડળીમાં સૂર્યદેવ હંમેશા ભારે રહેતા હોય તો તમારે થોડા સમય માટે ડુંગળી લસણ અને આદુનું સેવન કરવું જોઈએ નહીં. તમે અવશ્ય લાભ મહેસૂસ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *