મા ના પેટમાં નવ મહિના સુધી કેવી રીતે મોટું થાય છે બાળક, જાણીને ચોકી જશો

Astrology

નવ મહિના માતાના ગર્ભમાં કેવી રીતે મોટું થાય છે છોકરુ. મિત્રો ગરુડ પુરાણમાં પક્ષી રાજ ગરુડ ને જીવન મૃત્યુ, સ્વર્ગ નર્ક, પાપ પુણ્ય અને મોક્ષ મેળવવાના ઉપાયો વગેરે વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડપુરામાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બાળક માતાના ગર્ભમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે મોમ માતાના ગર્ભમાં આવવાથી લઈને જન્મદિવસ સુધી ને સ્પષ્ટ વિવરણ છે.

ગરુડ પુરામાં જણાવેલ તથ્યો અનુસાર એક મહિનામાં શિશુનું માથું બની જાય છે. બીજા મહિનામાં હાથ વગેરે અંગોની રચના થાય છે. ત્રીજા મહિનામાં શિશુના એ શારીરિક અંગોને આકાર મળે છે જેમ કે આંગળીઓ પણ નખ આવવા, ચામડી પર વાર નીકળવા, હાડકા નાક,કાન અને મોઢું બની જાય છે. ત્રીજા મહિનામાં પૂરો થવાનું અને ચોથા મહિનો શરૂ થતા થોડા સમયમાં જ ચામડી, માસ, લોહી, મજજા વગેરેનું નિર્માણ થાય છે.

પાંચમા મહિનામાં શિશુને ભૂખ અને પ્યાસ લાગવા લાગે છે. છઠ્ઠા મહિનામાં શિશુ ગર્ભમાં ફરવા લાગે છે. આ સમયે શિશુને માતાના ગરબા મર મૂત્રની સાથે અન્ય જીવો સાથે રહેવું પડે છે. આગળના ત્રણ મહિનામાં ગરબો ઘણા પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડે છે. આ અવસ્થા સુધી શિશુના પગ ઉપર અને માથું નીચે રહે છે. આ સમયે તે હલી શકતું નથી. જેમ પક્ષી પાંજરામાં રહે છે તેમ શિશુ ગર્ભમાં તે રીતે દર્દ સહન કરીને રહે છે. તે પોતાના પૂર્વ જન્મના પાપો ને યાદ કરીને ક્ષમા માંગે છે.

મિત્રો ગરુડ પુરાણ અનુસાર છઠ્ઠા મહિના પછી જ્યારે શિશુ ભૂખ અને તરસને મહેસુસ કરવા લાગે છે અને માતાના ગર્ભમાં પોતાનું સ્થાન બદલવાના લાયક થઈ જાય છે ત્યારે તે ઘણા કસ્ટ પણ ભોગવે છે. ઘણા પદાર્થો અને કૃમિઓથી કરડવાથી તે કષ્ટ સહન કરે છે અને ઘણીવાર બેહોશ પણ થઈ જાય છે. માં જે પણ ભોજન કરે છે તેના સ્પર્શથી શિશુના કોમળ અંગોને દર્દ થાય છે.

શિશુ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે અને તેમના ચરણોમાં જવા વિનંતી કરે છે પરંતુ જ્યારે ત્યાં મોહ માયાની દુનિયામાં પગ મૂકે છે ત્યારે તે બધું ભૂલીને ફરીથી માયાના મોહમાં ઉલજી જાય છે . માતાના ગર્ભમાં રહેલો શિશુ જ્યારે સાતમા મહિનામાં આવે છે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે તે સમયે તે તેની ભાવનાઓ વિશે વિચારે છે. તે સમયે શિશુ એવું વિચારે છે કે અત્યારે તો હું ખૂબ જ કષ્ટમાં છું પરંતુ જેવું હું આ ગર્ભમાંથી બહાર નીકળીશ તો ઈશ્વરને ભૂલી જઈશ.

ગરુડ પુરાણ અનુસાર માતાના ગર્ભમાં રહેલું શિશુ ભગવાનને કહે છે હું આ ગર્ભમાંથી અલગ થવાની ઈચ્છા રાખતો નથી કારણ કે બહાર જવાથી પાપ કર્મ કરવા પડે છે જેનાથી નર્કની પ્રાપ્તિ થાય છે. માતાના ગર્ભમાં પુરા 9 મહિના શિશુ ભગવાનને પ્રાર્થના જ કરી છે પરંતુ આ સમય પૂરો થતાં જ પ્રસુતિના સમયે ગર્ભમાંથી બહાર નીકળીને તેને કંઈ યાદ રહેતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *