દીવાની દિવેટ નું પૂરેપૂરું સળગી જવું અથવા અડધું રાખીને ઓલવાઈ જવું, આપે છે આ ચાર સંકેત

Astrology

મિત્રો પ્રાચીનકાળથી દિપક સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે અને પુરાણમાં પણ દીપકથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે. દીપક દ્વારા પણ આપણને ઘણા બધા પ્રકારના સંકેતો મળે છે. દીપકની દિવેટનું તેજ થવું અથવા દિવેટનું અચાનક હોલવાઈ જવું અથવા દિપક નું તેલ પૂરું થવા સુધી સળગતું રહેવું વગેરે પ્રકારની ઘટનાઓ દ્વારા આપણને ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળે છે. અમે આજે તમને તે સંકેતો વિશે જણાવીશું.

મિત્રો હિન્દુ ધર્મના શાસ્ત્ર અને પુરાણોમાં દિપકનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. સાસરુમા જણાવવામાં આવ્યું છે કે દીપક અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગરીબીને સમાપ્ત કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પરંતુ દીપક લગાવતા સમયે ઘણા લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન કરતા નથી. જેનાથી તેમને દિપક લગાવવાનું કોઈ શુભ ફળ પ્રાપ્ત થતું નથી. જો તમે વિધિ વિધાનથી ઘર અથવા મંદિરમાં દિપક સળગાવું છું તો તમને તેનાથી ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થશે. દીપક તમારા જીવનને દરેક પ્રકારની નકારાત્મકતાને દૂર કરે છે. આ તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.

જો તમે પૂર્વ દિશામાં દિવેટ રાખો છો અને દિવેટ અચાનક જ સળગવા લાગે છે તો તેને ખૂબ જ શુભ સંકેત સમજવો જોઈએ. તમને કોઈ રોગ અથવા લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ આ દિશામાં દિપક કરવાથી તરત જ હોલવાઈ જાય છે તો તમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે અથવા કોઈ કાર્યમાં અસફળતાનો સામનો કરવો પડે છે.

જો તમે ઉત્તર દિશામાં દિપક સરગાવો છો અને દીપકની દિવેટ અચાનક જ વધવા લાગે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આ ધનની પ્રાપ્તિ થવાનું સંકેત માનવામાં આવે છે. જો આ દિશામાં લગાડેલો દીપક તેલ પૂરું થવા સુધી સળગતો રહે છે તો તમને વ્યાપાર મો કે કોઈ કાર્યમાં ફાયદો થવાનું સંકેત માનવામાં આવ્યું છે.
દક્ષિણ દિશામાં દીપકની દિવેટ રાખો છો અને અચાનક ઓલવાઈ જાય છે તે અશુભ સંકેત સમજવો જોઈએ. જો આ દિશામાં દિપક રાખવાથી દીપકની દિવેટ વધવા લાગે છે તો તમારા પિતૃ તમારાથી અત્યંત પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ તમારા પર છે.

જો પશ્ચિમમાં દીપકની દિવેટ રાખું છું અને દીપકની દિવેટ તેજ થાય છે તો તમારા માનસિક તણાવ માં કમી આવે છે અને દિપક તેલ પૂરું થવા સુધી સળગતો રહે તું લાંબા સમય સુધી તમારા જીવનમાં સુખ શાંતિ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *