વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાવરણી અને પોતુ કઈ જગ્યાએ રાખવું જોઈએ

Astrology

મિત્રો વાસ્તુશાસ્ત્ર એ તમારા ઘરની દરેક સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પણ નજર રાખે છે. ઘરનું વાસ્તુ સકારાત્મક પૂજાની આકર્ષિત કરવા માટે હોય છે. ઘણીવાર આપણે એ વાતથી અજાણ હોઈએ છીએ કોઈ વસ્તુને યોગ્ય દિશા કે યોગ્ય નિયમ અનુસાર રાખવામાં ન આવે તો તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે. આમાંથી જે તમારા ઘરની સાવરણી અને પોતુ.

આ વસ્તુઓથી આપણે ઘરની સફાઈ તો કરીએ છીએ પરંતુ આ વસ્તુઓ માટે આપણે વસ્તુના નિયમોનું પાલન કરતાં નથી. આ વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. આજે અમે તમે જણાવીશું કે સાવરણી અને પોતુ કઈ જગ્યા પર રાખવું જોઈએ. જો વાસ્તુની માનીએ તો થોડી દિશામાં તમારે ભૂલથી પણ સાવરણી અને પોતુ રાખવું જોઈએ નહીં. જે જગ્યાઓમાં તમારું પૂજાગર, રસોડું અને બેડરૂમ હોય. કોઈ દિવસ પણ સાવરણી અને પોતુ આ જગ્યા ઉપર રાખવું જોઈએ નહીં.

તમારા ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં સાવરણી અને પોતુ રાખી શકો છો પરંતુ તેને ઈશાન ખૂણો અને દક્ષિણ પૂર્વ દિશામાં અને પૂજા ઘરમાં રાખવું જોઈએ નહીં.
પુરાણોમાં એવી માન્યતા છે કે જ્યારે એક વખત દેવી લક્ષ્મી વૈકુંઠ ગયા તો તેમને તે સ્થાન ને સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કર્યો અને આ રીતે સાવરણીને માતા લક્ષ્મીના રૂપમાં પૂજવામાં આવે છે. પરંતુ તેની જોડા વિશેષ અવસરો પર જ પૂજા કરવામાં આવે છે અને તેને સામાન્ય દિવસોમાં પૂજાના સ્થાન પર રાખવું જોઈએ નહીં.
એવું માનવામાં આવે છે કે જે રીતે તમે તમારા પૈસા જમા કરો છો તે જ રીતે તમારા ઘરની સાવરણીને બધાની નજરોથી છુપાવીને રાખવી જોઈએ. એ સિવાય સાવરણીને કોઈ દિવસ ઊંધું કે ઊભી સ્થિતિ માં રાખવું જોઈએ નહીં.

સાવરણીની હંમેશા આડી રાખવી જોઈએ. આપણા ઘરમાં સાવરણીને દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં રાખવું જોઈએ. અને તે ઘરમાં જ રાખવું જોઈએ કોઈ દિવસ ખુલ્લા સ્થાન પર સાવરણી રાખવી જોઈએ નહીં. ઘરમાં આવવા વાળા લોકોની નજર તેના પર ન પડે તે રીતે રાખવું જોઈએ. સાવરણી ને કોઈ દિવસ છત અથવા બાલ્કની માં રાખવી જોઈએ નહીં તેનાથી તમને ધનહાની થઈ શકે છે.

તેના સિવાય તમારે કોઈ દિવસ તૂટેલી કે જૂની સાવરણી નો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમે જ્યારે પણ સાવાળી નો ઉપયોગ કરો ત્યારે શનિવારના દિવસે જ બદલો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહી છે. તમારા તમારી સાવરણી જમીન પર આડી જ રાખવી જોઈએ. કોઈ દિવસ સાવરણી ને ઉભી રાખવી જોઈએ નહીં. આવું કરવું અશુભ માનવામાં આવે છે.

તમે સાવરણીને અને પોતાની છુપાવીને રાખી શકો છો પરંતુ બેડરૂમમાં કોઈ દિવસ રાખવું જોઈએ નહીં. તેનાથી પતિ પત્નીના સંબંધ પ્રભાવિત થઈ શકે છે. કોઈપણ સફાઈ નો સામાન બેડરૂમમાં રાખવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનું સંચાર થાય છે. સાવરણી ને કદી સાંજના સમયે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. કોઈને પણ તમારું ઉપયોગમાં લીધેલું સાવરણી આપી જોઈએ નહીં તેનાથી ધનહાની થઈ શકે છે. ઘરમાં એક સાથે બે સાવરણી રાખવી જોઈએ નહીં આવું કરવાથી લડાઈ ઝઘડો થાય છે. જ્યારે પણ તમે નવા ઘરે જાવ તો ત્યારે સાવરણીને યોગ્ય સ્થાન પર મૂકીને જ પ્રવેશ કરવો પરંતુ જુના ઘરમાં તેને રાખવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *