રાત્રે સુતા પહેલાં મનમાં ૩ વાર બોલો આ ચમત્કારીક બીજ મંત્ર. ધન સંપત્તિ સદાય રહેશે તમારા હાથમાં.

Astrology

રાત્રે સુતા પહેલા મનમાં ત્રણ વાર બોલો આ ચમત્કારિક મંત્ર. રંક પણ રાજા થઈ જશે. તમામ લોકોની જિંદગીમાં સારા નરસા સમય આવતા હોય છે. ઘણીવાર ગ્રહોની ગ્રહ દશા ને લીધે માનવીને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી મહેનત કરવા છતાં પણ સફળ થઇ શકતાં નથી.તો એવી ઘણી બધી સમસ્યાઓના નિવારણ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. એમાંનું એક નિવારણ છે રોજ રાત્રે સૂતી વખતે આ એક મંત્રનો જાપ કરવો. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ મંત્રમાં પુષ્કળ શક્તિ રહેલી છે. અમુક જ સમયમાં આ મંત્રોચારણ ની અસર તમે જોઈ શકશો.

આ મંત્ર છે હનુમાન ની શક્તિનો જેનો મહિમા અપાર છે. હાલના સમયમાં પણ હનુમાનદાદા જીવંત છે કારણ કે તેમને ચિરંજીવી પ્રાપ્ત થયું છે. આથી જો કોઈ માનવી સાચા હૃદયથી તેમનું સ્મરણ કરે તો તેની મદદે અવશ્ય આવે છે. બજરંગ બલી ના તમામ સ્વરૂપોને શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
તેમનો પૂજન-અર્ચન કરવાથી તમામ લોકોનું કલ્યાણ થાય છે. આજે તમને આ શક્તિશાળી ગુપ્ત મંત્ર જણાવીશું. આ મંત્રના અર્થનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલ છે. આ એક એવો મંત્ર છે જેના કારણથી તમામ લોકોના જીવનમાં પરિવર્તન આવે છે.

પ્રતિદિન રાત્રિના સમયે સુતા પહેલા સાચા મનથી અને શુદ્ધ ભાવનાથી ત્રણ વખત આ મંત્રનો મંત્રોચાર કરવો. આ મંત્રનું રટણ કરતી વખતે આંખો બંધ રાખવી તથા બજરંગ બલી નું સ્મરણ કરતા આ મંત્રનો ઉચ્ચારણ કરવું. આ મંત્ર આ મુજબ છે.

“નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંતાય ગૃહ પ્રવેશા, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હંમેશા. ”

મહત્વની વાત એ છે કે આ મંત્રનો ઉલ્લેખ લક્ષ્મી મહાગ્રંથ માં થયેલો છે. તેમજ રાત્રે સૂતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે તથા મા લક્ષ્મી નો સદાય નિવાસ રહે છે. તમામ દુઃખો બજરંગ બલી દૂર કરે છે તેમજ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય છે. તો આ છે રાત્રે સુતા પહેલા બોલવાનો ચમત્કારિક મંત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *