જો તમારા ઘરમાં તમને આ સંકેતો મળે તો સમજી જજો કે આ અપશુકન થવાનું છે.

Astrology

વાસ્તુશાસ્ત્રનું જીવનમાં ઘણું મહત્વ છે. એક સુખી જીવનમાટે ઘરમાં વસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવું આવશ્યક છે. વાસ્તુશાસ્ત્રના નિયમોને પાડીને તમે તમે ઘર બનાવો કે તેના લાગતું કરો તો હંમેશા તમે સુખી અને પૈસાની બાબતમાં સંમૃધ્ધ રહેશો. ઘણા બધા લોકો આ વાસ્તુશાસ્ત્રમાં માનતા નથી તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમોમાં ઘણા સંકોતો બતાવામાં આવ્યા છે જેને જોઈને તમને ખબર પડી જશે કે શુ શુકન અપશુકન બનવાનું છે. તો ચાલો જાણીએ વાસ્તુને લગતી કેટલીક બાબતો વિશે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો જમીનમાં ખોદકામ કરતા સમય કોઈ જીવતો સાપ મળે તો તેને ખરાબ માનવામાં આવે છે. આવી જમીન ઉપર જો જીવતા સાપને છોડવામાં આવે તો બાંધકામ વખતે અકસ્માત થવાની સૂચન આપે છે. જો ક્યારેય પણ એવું બને તો પહેલા સર્પશાંતિ માટેની વિધિ કરાવી ત્યારબાદ મકાન કામ આગળ આરંભવું. સાથે જ જો ખોદકામ વખતે ત્યાં હાડકાં કે ભસ્મ મળે તો પણ શાંતપૂજન વગેરે કરાવવું પછી જ આગળ કામ કરવું.

જો તમારું ઘર કોઈ ખડકાળ જમીન ઉપર આવેલું હોય તો તેના માટેની વિધિ જરૂર કરાવવી નહિ તો કોઈ ને કોઈ મુશ્કેલીઓ આવતી જ રહેશે. વાસ્તુશાસ્ત્ર જ પ્રમાણે કદી કીડીઓ સુખ અને સમૃદ્ધિની નિશાની છે. જો આવી ઘણી કીડીઓ ફરતી મળે તો સમજજો કે શુકન થવાનું છે જયારે લાલ કીડીઓ અશુભ માનવામાં આવે છે. સાથે જો તમે કોઈ જમીન લો છો અને તે વિસ્તાર ચોરસ અથવા લંબચોરસ છે તો તે શુભ છે. પરંતુ જો તે જગ્યા ત્રિકોણાકાર અથવા અસામાન્ય હોય, તો એ ઘરના સભ્યો માટે અશુભ બની શકે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશામાં વધુ ખુલ્લી જગ્યા હોવી એ શુભ માનવામાં આવે છે. ઘરની મધ્યમાં મોટો ખાડો હોવો તેમજ ઘણું વજન હોવું અથવા ઘરમાં વધુ ગંદકી રાખવી ઘરના મુખ્ય સભ્ય માટે હાનિકારક છે. ઘરમાં કળા ઉંદરો પણ હોવાના જોઈએ એનો સંકેત છે કે તામર ઘર ઉપર કોઈ મુસીબત આવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *