સુતા સમયે તકિયા નીચે રાખી દો આ એક વસ્તુ, લક્ષ્મી માં દોડીને આવશે ઘરે

Astrology

મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રહેલી થોડી સાધારણ વસ્તુઓમાં એટલી શક્તિ હોય છે કે જો આ વસ્તુઓને તકિયાની નીચે રાખીને સૂવામાં આવે તો તેના એટલા બધા શુભ પરિણામ પ્રાપ્ત થશે કે જેને તમે કલ્પના પણ કરી શકતા નથી. આ વસ્તુઓ તમારા જીવનની મુશ્કેલીઓનો અંત કરવામાં પણ સમર્થ હોય છે. મિત્રો જીવનમાં આપણને ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જેની આપણી કલ્પના પણ કરી હોતી નથી. આપણને એવું લાગે છે કે આપણું ભાગ્ય જ ખરાબ છે. ઘણા જ પ્રયત્નો કરવા છતાં સફળતા હાથ લાગતી નથી. આ બધાનું કારણ આપણા જીવનમાં ચાલી રહેલ કુંડળી દોષ અને વાસ્તુદોષ છે.

સાસુ માં જણાવવામાં આવ્યું છે કે જીવનમાં ક્રમશઃ અસફળતા મેળવી અને સ્વાસ્થ્યની બગડવું તેની પ્રમુખ કારણ ઘરમાં રહેલો વાસ્તુદોષ અને કુંડળી દોષ છે. જ્યોતિષશાસ્ત્રમાં થોડા સામાન્ય ઉપાય કરવાથી આપણે પોતાના ભાગને પરિવર્તિત કરી શકીએ છીએ. સુતા સમયે તકિયાની નીચે શાસ્ત્રોમાં જણાવેલી વસ્તુઓ રાખવામાં આવે તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે. જીવનમાં તમારી સાથે કોઈ અશુભ ઘટના બનશે નહીં.

મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં માથું રાખીને સુવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. ગરુડ પુરાણ અનુસાર દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સુવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે. પૂર્વ દિશા પણ સુવા માટે શ્રેષ્ઠ દિશામાં માનવામાં આવે છે કારણ કે સૂર્ય પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ થાય છે. શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશા તરફ માથું કરીને સુવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને બુદ્ધિક ક્ષમતા વધી જાય છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમારા જીવનમાં જો સકારાત્મક ઉર્જા રહે છે તો તમને જીવનમાં દરેક સફળતાની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રત્યેક દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા થી કરવી જોઈએ. સકારાત્મક જાતિ દિવસની શરૂઆત કરવા માટે રાત્રે તકિયાની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખી દો. લોખંડની વસ્તુને કારણે કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ તમારી પાસે આવી શકતી નથી.

તમને જીવનમાં સફળતા ન મળતી હોય અને તમારા નવા ધંધા શરૂ કરવામાં અડચણ આવતી હોય તો તમારે રાત્રે સુતા પહેલા તકિયાની નીચે સોનાનો અથવા ચાંદીનો સિક્કો રાખીને સૂવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે સોના અથવા ચાંદીનો સિક્કો હોય ક્યાં નીચે રાખીને સુવાથી ભાગ્યનું પરિવર્તન થાય છે અને માતા લક્ષ્મી ની મનુષ્ય પર કૃપા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *