ભૂલથી પણ આ વસ્તુઓ પોતાના પિયરથી સાસરે ના લઇ જતા નહિ તો મુસીબત આવી પડશે.

Astrology

કોઈપણ સ્ત્રીના લગ્ન થઇ ગયા પછી અમુક વસ્તુ તેના પિયરથી સાસરે લાવવી જોઈએ નહીં. જો આવું કરવાથી ગરીબી અને પતિની બરબાદી થઇ જાય છે. જેની જાણ ઘણા લોકોને હોતી નથી. આ દુનિયામાં દીકરીનો જન્મ થયા પછી તેને આજે નહીં તો કાલે મોટા થઇ સાસરે જવુ જ પડતું હોય છે.પરંતુ તમે શું જાણો છો લગ્ન થયા પછી પાંચ વસ્તુ પિયરથી સાસરે ક્યારેય લાવવી જોઈએ નહીં.

જો આ વસ્તુ લાવવામાં આવે તો પતિનું જીવન ધીમે ધીમે પૂરું થઇ જાય છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થવા લાગે છે અને સમય જતા છુટા છેડા સુધી વાત પોહચી જાય છે. ક્યારેય પણ ખરાબ સંગત લઈને છોકરીને પિયરથી સાસરે આવવું જોઈએ નહીં.ઘણી વખત છોકરીની માતા છોકરીને ન આપવાની સલાહ આપતી હોય છે અને ન કરવાના કામ છોકરી પાસે કરાવે છે એવું કરવાથી સંબંધનો અંત આવે છે અને અપમાનનો સામનો કરવો પડે છે. એટલેજ છોકરીએ સારી વાતો લઈને જ સાસરે જવું જોઈએ.

બીજા નંબરમાં કોઈપણ છોકરીએ પિયરથી ધારવાળી વસ્તુ કયારેય લાવવી જોઈએ નહીં. એવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અને ઝઘડો થવા લાગે છે. એટલેજ ચપ્પુ, કાતર, છરી અને સોય જેવી વસ્તુઓ સાસરીમાં લાવવી જોઈએ નહીં. આનાથી પતિ ઉપર આફતો આવવા લાગે છે. લગ્ન થઇ ગયા પછી કોઈપણ છોકરીએ પિયરથી ધન ના લઇ જવું જોઈએ એવું કરવાથી ધન લક્ષ્મીનું અપમાન થાય છે. અને તમારા પતિનું માન સન્માન ઓછું થવા લાગે છે. એટલેજ પોતાના પતિ જેટલું કમાય એમાં સંતોષ માનવો જોઈએ.

કોઈપણ ભગવાનની મૂર્તિ અથવા ફોટો પિયરથી લાવવી જોઈએ નહીં એવું કરવાથી તેના પિયરમાં ગરીબી આવવા લાગે છે અને ઘર બરબાદ થઇ જાય છે. કોઈપણ દીકરીના લગ્ન થઇ ગયા પછી વારેવારે પોતાના દીકરીના સાસરે જવું ના જોઈએ. આમ કરવાથી તમારી દીકરીના માન સન્માનમાં ઘટાડો થઇ જાય છે માટે જ આ બધી વસ્તુઓ દીકરીએ પિયરથી સાસરે લઈને આવવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *