સવારે ઊઠીને પત્નીનું આ અંગ જોવાથી સાત દિવસમાં કરોડપતિ બની જશો

Astrology

મિત્રો, સવારે ઊઠીને પત્નીનું આ અંગ જોવાથી તમે માલા માલ બની શકો છો. જે પણ મનુષ્ય સવારે ઊઠીને સ્ત્રીનું આ અંગ જોઈ લે છે તો તેનું ભાગ્ય ચમકી ઉઠે છે. સવારે જ્યારે તમે પથારીમાંથી ઉઠો ત્યારે તમારી પત્નીના કાનને અવશ્ય જુઓ. કારણ કે શાસ્ત્રો અને વેદ પુરાણ અનુસાર રીના કાનના પાછળ વાળા ભાગમાં માતા લક્ષ્મીનો સ્થાયી રૂપથી વાસ હોય છે. સ્ત્રીઓમાં તેમનો આ ભાગ અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ ભાગમાં માતા લક્ષ્મી વાસ કરે છે. એટલા માટે કાનના પાછળના ભાગે ચુંબન કરીને માતા લક્ષ્મીને અવશ્ય સન્માન કરો અને સવારે તેના દર્શન અવશ્ય કરો.

આવું કરવાવાળા વ્યક્તિ પર માતા લક્ષ્મીની અસીમ કૃપા રહે છે અને તમારા બંધ કિસ્મતના તારા ખુલી જશે. પૈસાની તંગી કદી પણ ઉઠાવવી પડશે નહીં. પરંતુ આ કાર્ય કરતી વખતે તમારા મનમાં કોઈ પણ ધંધો વિચાર આવવો જોઈએ નહીં. માતા લક્ષ્મી દરિયો ના પાંચ અંગો પર વાસ કરે છે. સવારે જ્યારે ઉઠો ત્યારે માથા પર સિંદૂર લગાવીને તૈયાર થયેલી સ્ત્રીના દર્શન અવશ્ય કરો કારણકે સ્ત્રીની માંગમાં પણ માતા લક્ષ્મીનો સ્થાયી રૂપથી વાસ હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી સ્ત્રીઓના માથામાં વાસ કરે છે.

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે ઉઠતા ની સાથે તમારા ઘરમાં કોઈપણ સ્ત્રી હોય તેના ચરણોના દર્શન અવશ્ય કરો. સ્ત્રીના ચરણોમાં દરેક પ્રકારના સુખ હોય છે. સ્ત્રીના ચરણ ખૂબ જ શુભ પરિણામ આપે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સ્ત્રીનું સન્માન કરે છે તે હંમેશા ઈશ્વરને પ્રિય રહે છે. એટલા માટે સવારે સ્ત્રીના પગના દર્શન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. નાની કન્યાઓના દર્શન કરવાથી પણ વ્યક્તિ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે. સવારે ઊઠીને સ્ત્રીની નાભિના દર્શન પણ અવશ્ય કરો કારણ કે સ્ત્રીની નાભિમા માતા પાર્વતીનો વાસ હોય છે. સવારે ઊઠીને સાચા મનથી માતા પાર્વતીને યાદ કરીને પત્નીની નાભિના દર્શન અવશ્ય કરવા જોઈએ. તમારું ભાગ્ય ચમકી ઉઠશે. જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *