ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે જે લોકો રાતના આ સમયે શારીરિક સંબંધ બનાવે છે તે હંમેશા અમીર રહે છે

Astrology

મિત્રો, પ્રેમ સંબંધો માટે રાતનો સમય અશુભ માનવામાં આવે છે. પ્રેમની લાલસા અને ઇચ્છુક ભાવનાઓ રાતના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી વધી જાય છે અને આનંદ પણ ઘણો વધારે મળે છે પરંતુ રાત્રે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી પ્રેમ સંબંધ બનાવવો જોઈએ અને તેના પછીનો સમય પ્રેમ સંબંધના કાર્ય માટે અશુભ માનવામાં આવે છે. પતિ પત્નીએ શારીરિક સંબંધ સવારે ત્રણ વાગ્યા પહેલા જ બનાવી લેવો જોઈએ નહીંતર તેના પરિણામ ખૂબ જ ભયંકર આવી શકે છે. કારણ કે સવારે ત્રણ વાગ્યા પછીનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે.

બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનની શક્તિઓ આપણી આસપાસ વાતાવરણમાં હોય છે. આ સમયે ભગવાનની આરાધના તથા પૂજા પાઠ કરવામાં આવે છે. સવારે ત્રણ વાગ્યા પછી ઈશ્વરના દરવાજા ખુલી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ આ વાતનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ કે સવારે ત્રણ વાગ્યા પછી શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. ગરુડ પુરાણ અનુસાર બાર વાગ્યાથી ત્રણ વાગ્યા વચ્ચે કરવામાં આવતી પૂજા નું કોઈ જ ફળ મળતું નથી. રાતના 12:00 થી સવારના 03:00 વાગ્યા વચ્ચે કરવામાં આવતી પૂજા પ્રેત આત્માને ચાલી જાય છે. મોડી રાત્રે પૂજાપાઠ કરવાથી ખરાબ શક્તિઓ ઘરની તરફ આકર્ષિત થાય છે.

સુખી જીવન જીવવા માટે પરિવારના લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે સુતા પહેલા ઈશ્વરનું હંમેશા ધ્યાન કરવું જોઈએ. દિવસ દરમિયાન કરેલી ભૂલોની ક્ષમા યાચના ઈશ્વર પાસે કરીને જ ઊંઘવું જોઈએ. આમ કરવાથી તમને તમારી ભૂલો વિશે ખબર પડશે અને તમે તેને સુધારી શકશો. રાતના સમયે એઠા વાસણ પણ ઘરમાં હોવા જોઈએ નહીં. એઠા વાસણ રાખીને ઊંઘનાર વ્યક્તિના જીવનમાં કદી પણ માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. કોઈપણ મનુષ્યએ રાતના સમયે સૂતા પહેલા આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *