ભાગ્યશાળી સ્ત્રીના શરીર પર આ પાંચ નિશાન જરૂર હોય છે

Astrology

મિત્રો એવું બધાનું માનવું છે કે માણસની ઓળખ તેના પહેરવેશ થી અને રહેનસહન થી થાય છે. કોઈપણ માણસને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે કેવું છે. પરંતુ તમે કદી એ વિચાર્યું છે કે તમારા શરીરના અંગો પરથી જાણી શકાય છે કે તે કેટલું ભાગ્યશાળી છે.

જો આપણે સમુદ્ર શાસ્ત્રની માનીએ તો માણસના શરીર પર રહેલા નિશાન નું કંઈક ને કંઈક મહત્વ હોય છે. માણસના શરીર પર ઘણા બધા પ્રકારના નિશાન હોય છે. તલ, મસો, ચક્ર વગેરે પ્રકારના નિશાનો હોય છે. આ બધા નીશાન તમારા વ્યક્તિત્વ અને આવા વાળા ભવિષ્યને લઈને ઘણી વાતો કહે છે. શરીર પર રહેલા નિશાન તમારા જીવન સાથે સંબંધિત ઘણી વાતો કહે છે.

પગની બનાવટ
જો કોઈના પગની આંગળી અંગૂઠાથી મોટી હોય તો આવા પ્રકારના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર કોઈના પગ કોમળ ગુલાબી અથવા જેમના પગમાં પરસેવો થતો નથી તેમને ખૂબ જ આસાનીથી બધી સુખ સુવિધાઓ મળી જાય છે. ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષોના પગ વધારે પહોળા હોય છે તેમનું નામ મહેનતથી લોકોના સૂચિમાં સામેલ થઈ જાય છે. તેવા પુરુષોમાં હોય છે જે ખાલી બેસવું પસંદ કરતા નથી. આવા લોકો ભગવાનના ખૂબ જ પ્રિય હોય છે.

પેટની બનાવટ
જો કોઈનો પેટ ગોળ દેખાતું હોય તો તે માણસ ખૂબ જ ધનવાન માનવામાં આવે છે. આવા લોકોના જીવનમાં સુખ બનેલું રહે છે. જે લોકોનું પેટ લાંબુ અને પાતળું હોય છે તેમને ગરીબીનો સામનો કરવો પડે છે.

નાભી નો આકાર
જે પુરુષોની નાભિ નાની અને ગોળ હોય છે તેમની પાસે ધન જ હોય છે અને તે સુખમાં જીવન વ્યતીત કરે છે. નીચેની બાજુ નાભી વાળો માણસ હંમેશા દુઃખી અને કસ્ટોથી ઘેરાયેલો રહે છે. જેની નાભી કમળની જેવી હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

છાતી
જે આદમીની છાતી પર વાર હોય છે તે ખૂબ જ પૈસા વાળો હોય છે. પહોળી છાતી વાળો શૂરવીર કહેવાય છે.

હાથની બનાવટ
જે પુરુષોના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હોય તે ખૂબ જ ભાગીશાળી માનવામાં આવે છે. નાના હાથવાળા લોકોને અશુભ માનવામાં આવે છે.

આંગળીઓ
જે મનુષ્યની આંગળીઓ નાની હોય છે તે ખૂબ જ પૈસાવાળા માનવામાં આવે છે.

કાન
જેમના કાન મોટા હોય છે તે રાજાના જેવા હોય છે. નાના કાનવાળો કંજૂસ હોય છે

નાક
પોપટ ના જેવા નાક વાળું માણસ ઉત્તમ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *