આવી અવગુણવાડી પત્નીઓ ખોલી દેશે પતિના ભાગ્ય

Astrology

મિત્રો સંસારમાં પતિ-પત્નીનો એકમાત્ર એવો સંબંધ છે જે જીવનભર એકબીજાનો સાથ નિભાવે છે. બંને પોતાના જીવનમાં થઈ રહેલા સુખ-દુઃખ, પીડા, હર્ષ ઉલ્લાસને એકબીજા સાથે શેર કરે છે પરંતુ તમે તે પત્નીઓ વિશે સાંભળ્યું છે જે પોતાના અવગુણ થી પોતાના પતિનું ભાગ્ય ખોલી દે છે.
જ્યારે હનુમાનજી લંકામાં આતંક મચાવી દીધો હતો ત્યારે રાવણ ની પત્ની મંદોદરી ડરી ગઈ અને તરત તેના પતિ પાસે ગઈ અને તેમને પ્રાર્થના કરી કે તે યુદ્ધ ન કરે. સીતાને તેના પતિ શ્રી રામને પાછી આપી દે અને તેમની પાસે ક્ષમા માંગી લે. આ બધું સાંભળ્યા પછી રાવણ મંદોદરીને પત્નીઓના આઠ અવગુણ વિશે જણાવવા લાગ્યો.
સાહસ
લંકેશ રાવણ એ કહ્યું કે મહિલાઓ નીડર તો હોય છે પરંતુ તે પોતાના બળનો ઉપયોગ ખોટી રીતે કરે છે. રામચરિત માનસમાં જણાવ્યા અનુસાર પત્ની નો પહેલો અવગુણ છે તે ખૂબ જ વધારે સાહસ હોવું. સાહસ હંમેશા સારું માનવામાં આવે છે પરંતુ રાવણ અનુસાર સ્ત્રીઓ પોતાના સાહસનો ખોટી જગ્યાએ ઉપયોગ કરી લે છે.
જુઠ
સ્ત્રીઓ ઘણી વખત કોઈ વાત માટે જૂઠું બોલે છે કારણ કે તે નરમ દિલવાળી હોય છે. જે પોતાના લોકોની વાતો છુપાવવા માટે જૂઠું બોલી દે છે અને ખરાબ બને છે. તે વાતોને છુપાવવા માટે ઘણી વખત જૂઠું બોલે છે. રાવણ અનુસાર પત્નીઓ પોતાના જુઠામાં પોતે જ ફસાઈ જાય છે જેના કારણે તે પોતાના પતિને પણ મુશ્કેલીમાં મૂકી દે છે.
અસ્થિર અને ચંચળ
રાવણ અનુસાર મહિલાઓ અસ્થિર વિચારધારા અને ચંચળ મન વાળી હોય છે. તેથી તેમના મનને સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કહેવામાં આવે છે કે પત્નીઓમાં પુરુષોની તુલનામાં વધારે ચંચળતા હોય છે. તેમનું મન લાંબા સમય સુધી એક જગ્યા પર ટકી રહેતું નથી. થોડા સમય માટે પોતાની વાતો પરથી પલટી મારી દે છે.
સ્વાર્થી અને માયાવી
એ તો બધા જાણે છે કે મહિલાઓ સ્વાર્થી અને જીદ્દી હોય છે અને પોતાની જીતને પૂરી કરવા માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. રાવણ અનુસાર સ્ત્રીઓ પોતાના સ્વાર્થ ને પૂરા કરવા માટે ઘણા પ્રકારની માયા રચે છે.
ડરપોક
સ્ત્રીઓ ખૂબ જ જલ્દીથી ડરી જાય છે. પરિસ્થિતિમાં તે અચાનક બદલાવ જોઈ લેતો ડરી જાય છે કે આગળ શું થશે. મહિલાઓ અવિવેકી હોય છે તેથી ભાવનાઓમાં આવીને તે નિર્ણય લઈ લે છે જેનું ધ્યાન તેમને ખૂબ જ પછીથી ખબર પડે છે. સ્ત્રીઓ ગમે તેટલી નીડર કેમ ન હોય પરંતુ તેમના મનમાં એક ડર તો હોય જ છે જે તેમને ઘણા પ્રકારના ખોટા કામો પણ કરાવી છે. આ ભાઈ ના કારણે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
નિર્દયતા
આમ તો મહિલાઓ નરમ દિલવાળી હોય છે પરંતુ કોઈ વ્યક્તિ એક વખત તેમની નજરમાંથી ઉતરી જાય તો તે તેને માફ કરતી નથી. સ્ત્રીઓ દયા જરૂર દેખાડે છે પરંતુ તેમને જે વાત પર દયા ન આવી તે વાત પર તેઓ કોઇ દિવસ દયા દેખાડતી નથી. આ તેમની જીદ જ હોય છે.
અપવિત્ર
રાવણનું માનીએ તો મહિલાઓ ભલે પોતાની સજાવીને રાખે પરંતુ તે કોઈ દિવસ પવિત્ર હોતી નથી. તેમના મનની સાફ-સફાઈ નો અભાવ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *