કાર્તિક માસની અગિયારશે આ સ્થાન પર બનાવી દો સાથીયો, લક્ષ્મી માતા સામેથી આવશે

Astrology

મિત્રો કાર્તિક માસની એકાદશીની દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિંદ્રા બાદ જાગે છે. આ દિવસે બધા શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યની અશ્વમેઘ યજ્ઞ કરાવ જેટલું પુણ્ય મળે છે. શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્યની બુદ્ધિ સંપત્તિને ઐશ્વર્ય મળે છે.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પામવા માટે સ્વસ્તિક નો ઉપયોગ અવશ્ય કરવું જોઈએ. મિત્રો સ્વસ્તિકને અત્યંત પ્રાચીન કાળથી ભારતમાં શુભ નું પ્રતીક માનવામાં આવે છે. તેથી કોઈપણ કાર્યકર્તા પહેલાં સ્વસ્તિક નું ચિન્હ અંકિત કરવામાં આવે છે. સ્વસ્તિક શબ્દનો અર્થ થાય છે સારું અથવા મંગળ કરવા વાળો.
ઋગ્વેદમાં સ્વસ્તિકની સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે અને તેની ચાર બાજુઓની ચાર દિશાઓની ઉપમા આપવામાં આવી છે. થોડા ગ્રંથોમાં સ્વસ્તિકની બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે.
એકાદશીના દિવસે થાળીમાં સ્વસ્તિક નું ચિન્હો બનાવીને તેના પર ભગવાનની મૂર્તિને સાબિત કરો. તેનાથી પૂજાનું બે ગણું વધારે પર પ્રાપ્ત થાય છે. તમે ઈચ્છો તો ઘરના મંદિરમાં ઇષ્ટ દેવતાની પાસે સ્વસ્તિક નું ચિન્હ રાખી શકો છો.
એકાદશીના દિવસે તમારા મુખ્ય દ્વારની બંને બાજુ સ્વસ્તિક નું ચિન્હો બનાવીને તેની પૂજા કરો. તે સ્વસ્તિક ઉપર ચોખાનું ઢગલો કરવો અને એક સોપારી અવશ્ય રાખો. આવું કરવાથી ઘરમાં ધન સંપત્તિનું આગમન થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે. એકાદશીના દિવસે તુલસીના કુંડામાં પણ સ્વસ્તિક નું ચિન્હ અવશ્ય બનાવો. તેનાથી શુભ ઉર્જા ઘરમાં સંચાલિત થાય છે અને તુલસીની પૂજા નું ફળ ઘણું વધારે મળે છે.
એકાદશીના દિવસે પાણીમાં તુલસી પત્ર નાખીને સ્નાન કરવું શ્રેષ્ઠ ફળદાયક છે. તે દરેક તીર્થમો સ્નાન કરવા સમાન પુણ્ય પ્રદાન કરે છે. એકાદશીના દિવસે તમારા પૂજા ઘરમાં એક થાળીમાં કંકુથી સ્વસ્તિક બનાવો અને તેના પર થોડા ચોખા અને સોપારી રાખો અને આ થાળીને 21 દિવસ સુધી પૂજા ઘરમાં જ રહેવા દો. તે પછી આ સોપારીને ગણેશજીની મૂર્તિની બાજુમાં રાખી દો. આ ઉપાયથી તમારા જન્મ હજાર ઘણી વધારે વૃદ્ધિ થાય છે.
જો તમે તમારા પિતૃઓની કૃપા મેળવવા માંગતા હોય તો તેના માટે ઘરના મુખ્ય દ્વારની બહાર ગોબરથી સ્વસ્તિક બનાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *