પુરાણ અનુસાર આ સાત પાપોની સજા ખુદ મહાકાલ આપે છે

Astrology

હિન્દુ ધર્મમાં એવા ઘણા પુરાણ, શાસ્ત્ર અને ગ્રંથો છે જે મનુષ્યની સાચી દિશા બાજુ ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમાંનું એક છે શિવપુરાણ જેમાં સારું ખોટું અને સત્ય અસત્ય વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. શિવપુરાણમાં થોડા પાપો વિશે પણ ઉલ્લેખ મળે છે જેની સજા સ્વયમ શિવજી આપે છે. આજે અમે તમને તે પાપ વિશે જણાવીશું.
અમે તમને સાતએવા પાપ વિશે વાત કરીશું જે કરવાથી મહાદેવ ક્રોધિત થઈ જાય છે .
ખરાબ વિચાર અથવા દુર્ભાવના
તમે કોઈને કંઈ કોઈ દિવસ હેરાન કર્યો ન હોય પરંતુ તેના માટે તમારા મનમાં દુભાવના હોય તો તે પાપની શ્રેણીમાં આવે છે. કોઈના વિશે ખરાબ વિચારવાથી પણ તમે પાપના ભાગીદાર બની જાવ છું. તે તે જરૂરી છે કે તમે કોઈના વિશે પણ ખોટું વિચારશો નહીં અને કોઈના પ્રતિ મન માં દુર્ભાવના રાખશો નહીં.

ધન સાથે જોડાયેલી ધોકીબાજી
મિત્રો શિવપુરાણમાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ સાથે ધન સંબંધી ધોકીબાજી કરવું તે પણ પાપ છે. ઘણા લોકો લાલચ આવવાથી પોતાના સંબંધોને ઠગી લે છે. કોઈપણ મનુષ્યને ધન સંપત્તિ પ્રતિ ખરાબ નજર રાખવી તે તમને પાપનો ભાગીદાર બનાવી દે છે. કોઈપણ માણસ પોતાની મહેનતથી જ ધન બનાવી છે અને તેના પૈસા સાથે હેરાફેરી કરવી ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આવું કરવાથી તમે મૃત્યુ પછી નર્કમાં જગ્યા મળે છે.

કોઈ સાથે લગ્ન તોડવાનું પ્રયાસો
શિવપુરાણ અનુસાર કોઈ સ્ત્રી અથવા પુરુષ કોઈ બીજાની પત્ની અથવા પતિ પર ખોટી નજર રાખે છે તો ભગવાન શિવ તેની કોઈ દિવસ માફ કરતા નથી. જે સ્ત્રી અથવા પુરુષ પોતાના પતિ સાથે ઈમાનદારીથી સંબંધ નિભાવતા નથી તેવા લોકો પણ પાપનો ભાગીદાર બની જાય છે અને જે લોકો પોતાના સંબંધ નિષ્ઠા અને વફાદારી રાખતા નથી તેમની ભગવાન પોતે જ સજા આપે છે.

ગર્ભવતી મહિલા જોડે ખરાબ વ્યવહાર
કોઈ મનુષ્ય કોઈ ગર્ભવતી મહિલા અથવા માસિક ધર્મમાં કોઈ સ્ત્રીને ખરાબ બોલે છે તો તેને નર્કમાં પણ સ્થાન મળતું નથી. આવી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવી તે એક ગોર પાપ માનવામાં આવે છે. કોઈ દિવસ કોઈ મહિના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ગર્ભવતી સ્ત્રી જોડે ખરાબ વ્યવહાર કરવાથી તેના બાળક પર પણ ખરાબ અસર પડે છે અને જે વ્યક્તિ આવું કરે છે તેને મહાકાલ સ્વયં દંડ આપી છે.

ખોટી અફવા ફેલાવી
મિત્રો તમે ઘણી વખત કોઈ મનુષ્યને કોઈ ધર્મ વિશે ખરાબ અફવા ફેલાવતો જોયો હશે. આવા લોકો પણ ભોલેનાથના ક્રોધનો શિકાર બને છે અને આવા લોકોને ભગવાન કોઈ દિવસ ક્ષમા કરતા નથી. કોઈ વ્યક્તિની પાછળ તેના વિશે ખરાબ બોલવું અને સમાજમાં તેની તસવીરની હાની પહોંચાડવી પાપની શ્રેણીમાં આવે છે.

ધર્મના વિરુદ્ધ કામ કરવું.
મિત્રો જે માણસ પોતાની મરજીથી ધર્મની વિરુદ્ધ કામ કરે છે તે પણ પાપનો ભાગીદાર બની જાય છે અને જે મનુષ્ય ધર્મમાં વર્જિત બતાવેલી વસ્તુઓનું સેવન કરે છે તેને પણ સ્વયમ શિવજી દંડ આપે છે.

કોઈનું અપમાન કરવું
મિત્રો શિવપુરાણ નું માનીએ તો જે માણસ પોતાના માતા પિતા, ઘરની લક્ષ્મી અથવા તો ઘરના વડીલોનું અપમાન કરે છે અને તેમને ખરાબ શબ્દો બોલે છે તો તેવા મનુષ્ય પણ હંમેશા દુઃખી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *