આ દિશામાં મોર પંખ રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે

Astrology

મિત્રો વાસ્તુશાસ્ત્રની જ્યોતિષશાસ્ત્રમાં મોરપંખના ઘણા મહત્વપૂર્ણ ઉપાયો વિશે વાત કરવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પંખ ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે ઘણી ઉપયોગી વસ્તુઓ છે. તેને શાસ્ત્રોમાં એક પ્રકારની યંત્ર કહેવામાં આવ્યું છે જે ધન સંપત્તિને આકર્ષિત કરે છે. જો મોર પંખને ઘરમાં સાચી દિશા અને યોગ્ય સ્થાન પર રાખીએ તો તેનાથી ઘરમાં ધનનું આગમન થાય છે. સંગ્રહાયેલા ધનમાં ખૂબ જ વધારે વૃદ્ધિ થાય છે. મોર પંખને ઘરમાં રાખવાથી પૈસાની આવક ઘણી વધી જાય છે. તેના માટે તમારે ફક્ત ત્રણ મોર પંખ લેવાના છે અને તેની સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વસ્તુ ઉપાય કરવાના છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

ધાર્મિક શાસ્ત્ર અનુસાર મોર પંખ એક ચમત્કારિક યંત્ર છે અને તેનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓમાં પણ કરવામાં આવે છે. પ્રાચીન સમયથી જ મોરપંખની તાંત્રિક સાધનાઓમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે જ્યોતિષશાસ્ત્રમાં પણ મોર પંખની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો મોર પંખ નો ઉપયોગ કરીને તેને સ્વસ્થ કરી શકાય છે.

જો ઘરમાં નકારાત્મક ઊર્જા હોય અને પરિવારની સદસ્યોની સફળતામાં અડચણ આવી રહી હોય તો તમે તમારા ઘરના મુખ્ય દ્વારની ઉપર ગણેશજીની પ્રતિમા રાખો અને પ્રતિમાની બંને બાજુ મોર પંખ અવશ્ય રાખો. તેનાથી તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહીં. જો તમારો મુખ્ય દ્વાર વાસ્તુશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ હોય તો તમારા મુખ્ય દ્વાર પાસે ત્રણ મોર પંખ અવશ્ય રાખો. તેનાથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જશે. જો ઘરના સદસ્યો પર ગ્રહનો ખરાબ પ્રભાવ હોય અથવા તો ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી હોય તો મોર પંખ લઈને તેના પર ગંગાજળ છાંટો અને પછી તેને એવા સ્થાન પર રાખી દો જ્યાં કોઈની નજર ન પડે. તેનાથી ગ્રહ શાંત થવા માટે મદદ મળે છે.

ખરાબ નજરથી બચવા માટે જો ઘરના કોઈ સદસ્ય અથવા બાળકને ખરાબ નજર લાગી હોય તો અને તેના પર કોઈનો ખરાબ નજરનો પ્રભાવ પડ્યો હોય તો સુવાના સમયે તે વ્યક્તિના તકિયાની નીચે મોર પંખ રાખવું અને બીજા દિવસે તે મોર પંખની વહેતા પાણીમાં કે કુવામાં નાખી દો. તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.
જો ઘરના વિદ્યાર્થીઓનું ભણવામાં મન ન લાગતું હોય તો અને તેમની યાદશક્તિ કમજોર હોય તો અને ભણતા સમયે વારેવારે ઊંઘ આવતી હોય તો વિદ્યાર્થીઓ એમાં સરસ્વતી ની સામે મોર પંખ રાખીને બીજા દિવસે તે મોર પંખની તારીખ તેમની ચોપડીમાં રાખવું જોઈએ. તેનાથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે અને માતા સરસ્વતીની કૃપા બની રહેશે.

જો ધનની કમી હોય અને અચાનક ધન ખર્ચાઈ જતું હોય તો ઘરમાં તિજોરી અવશ્ય બનાવો અને તિજોરી રાખતા સમયે તિજોરીની પશ્ચિમ ની દિશામાં રાખવો અને તેનું મુખ પૂર્વ દિશાની બાજુ હોય. તેનાથી દેવરાજ ની કૃપાદષ્ટિ બની રહેશે. સાથે જ માતા લક્ષ્મીની પૂજામાં મોર પંખ રાખીને તેની તિજોરીમાં રાખો . તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનની કમી મહેસુસ થતી નથી. જો ઘરમાં ધણીની કમી આવી રહી હોય તો ઘરના અગ્નિ ખૂણામાં મોર પંખ શુક્લ પક્ષમાં લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *