મિત્રો, વિવાહિત સ્ત્રીએ ભૂલથી પણ આ ત્રણ વસ્તુ ન પહેરવી જોઈએ નહીંતર તેના પતિનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. પત્નીની ભૂલની સજા પતિએ ભોગવવી પડે છે. સ્ત્રીઓએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નહીંતર તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. આધુનિક સમયમાં સ્ત્રીઓ કેટલીક એવી વસ્તુઓ પહેરી લે છે જેના વિશે તેમને ખબર નથી હોતી. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કોઈપણ વિવાહિત સ્ત્રીએ સફેદ રંગના વસ્ત્ર કદી પણ પહેરવા ન જોઈએ. આજકાલ ફેશનના જમાનામાં સ્ત્રીઓ સુંદર દેખાવા માટે ઘણી બધી હદ પાર કરી દે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ કોઈપણ વિવાહિત સ્ત્રીએ એકદમ સફેદ રંગની સાડી કદી પણ ન પહેરવી જોઈએ. તેના પાછળનું કારણ એ છે કે સફેદ રંગ પહેરવાથી પતિવ્રતા ધર્મ બિલકુલ ખતમ થઈ જાય છે અને પતિ પત્નીના સંબંધમાં નકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. સફેદ રંગ વિધવા હોવાની નિશાની છે. સફેદ રંગની સાડી પહેરવાથી તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. ઘણી સ્ત્રીઓ પગમાં સોનાની પાયલ પહેરે છે. વિવાહિક સ્ત્રીઓ માટે પગમાં સોનાની પાયલ પહેરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પગમાં સોનાની બનેલી વસ્તુ પહેરવાથી કુબેર મહારાજનું અપમાન થાય છે અને પતિ ભિખારી બની જાય છે. એટલા માટે સોનાને પગમાં કદી પણ પહેરવું ન જોઈએ.
સિંદૂર અને મંગલસૂત્રનું મહત્વ ખૂબ જ વધારે છે. હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સિંદૂર અને મંગલસૂત્ર વગર લગ્ન અધુરા માનવામાં આવે છે. સિંદૂર સુહાગની નિશાની હોય છે. જે વિવાહિત સ્ત્રી સિંદૂર ન લગાવી તો તે દુનિયાનું સૌથી મોટું પાપ ગણવામાં આવે છે. જે સ્ત્રી મંગલસૂત્ર પહેલતી ન હોય તે સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને તે સ્ત્રીના આ પાપને કારણે તેના પતિનું મૃત્યુ થઈ જાય છે. આ ત્રણ વસ્તુઓ પહેરવામાં એક વિવાહિક સ્ત્રીએ આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ નહીંતર તેમના પતિના મૃત્યુનું કારણ તે સ્ત્રી બની શકે છે. જય શ્રી કૃષ્ણ